Webdunia - Bharat's app for daily news and videos

Install App

Today's Rate of Petrol - શુક્રવારે ફરી મોંધુ થયુ પેટ્રોલ-ડીઝલ, જાણો શુ છે તમારા શહેરના ભાવ

Webdunia
શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (10:03 IST)
. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વૃદ્ધિની પ્રક્રિયા ફરી શરૂ થઈ ગઈ છે. કાચા તેલના ભાવ વધ્યા પછી તેલ માર્કેટિંગ કંપનીઓએ શુક્રવારે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધાર્યો છે.  દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ફરી 69 રૂપિયા લીટર પર જતો રહ્યો છે. 
 
ઈંડિયન ઓઈલની વેબસાઈટ મુજબ દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલની કિમંત વધીને ક્રમશ 69.07 રૂપિયા, 71.20રૂપિયા, 74.72 રૂપિયા અને 71.67 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. 
 
ચારેય મહાનગરમાં ડીઝલના ભાવ વધીને ક્રમશ 62.81 રૂપિયા, 64.58 રૂપિયા, 65.73 રૂપિયા અને  66.31 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. 
 
દિલ્હી, કલકત્તા અને મુંબઈમાં શુક્રવારે પેટ્રોલના ભાવમાં 19 પૈસાનો અને ચેન્નઈમાં 20 પૈસા પ્રતિ લીટરની વૃદ્ધિ થઈ ગઈ. બીજી બાજુ ડીઝલની કિમંતો દિલ્હી અને કલકત્તામાં 28 પૈસા જ્યારે કે મુંબઈ અને ચેન્નઈમાં 30 પૈસા પ્રતિ લીટર વધારવામાં આવી છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments