Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટ્રોલ અને ડીઝલની કીમત 6 મે 2019

Webdunia
સોમવાર, 6 મે 2019 (11:47 IST)
આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ સોમરે 6 મે 2019ના રોજ પેટ્રોલ અને ડીઝલની કિમંત યથાવત રહી.  આજે રાજઘાની દિલ્હીમાં પેટ્રોલ73.02  રૂપિયા પ્રતિ લીટરના નિકટ અને ડીઝલ 66.66 રૂપિયા પ્રતિ લીટર વેચાય રહ્યુ છે.
 
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 73.02  રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા તો બીજી બાજુ કલકત્તામાં પેટ્રોલ 75.04 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 78.59 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલ 75.79 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે.
 
ડીઝલની કિમંત - દેશની રાજઘાની દિલ્હીમાં ડીઝલ 66.66 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ કલકત્તામાં ડીઝલ 68.39 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ 
 
છે. દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં ડીઝલ 69.77  રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 70.39 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments