Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિ પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

Webdunia
બુધવાર, 27 સપ્ટેમ્બર 2023 (14:22 IST)
સોના-ચાંદીના ભાવમાં ઘટાડો - આજે સોનાની કિંમત (MCX Gold Price) 58,000 ની નજીક આવી ગઈ છે. આ સિવાય ચાંદીની કિંમત પણ 71,000 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડાની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે.
 
આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 0.29 ટકા ઘટીને 58260 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. આ સિવાય આજે ચાંદીની કિંમત 0.62 ટકા ઘટીને 71332 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર છે. 
 
દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 54,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. આ સિવાય ચેન્નાઈમાં સોનાની કિંમત 55,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈમાં સોનાની કિંમત 54,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને કોલકાતામાં 54,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments