Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gold Price Today- સોનાના ભાવમાં મોટો ઘટાડો

gold rate
, મંગળવાર, 5 સપ્ટેમ્બર 2023 (17:24 IST)
Gold Silver Price- આજે સોના અને ચાંદીના ભાવમાં (Gold-Silver Price) ઘટાડો જોવા મળી રહ્યો છે. 5 સપ્ટેમ્બરે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX Gold Price) પર સોનાની કિંમત આજે 59,000 આસપાસ ટ્રેડ થઈ રહી છે. આ સિવાય ચાંદીનો ભાવ (Silver Price Today) 74,000ને પાર કરી ગયો હતો. 
 
MCX પર સોનું અને ચાંદી સસ્તા થયા છે
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત મંગળવારે 0.02 ટકા ઘટીને 59,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. 
 
સોનાની કિંમત 1960 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે. ચાંદીના ભાવમાં પણ 1.5 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

G20 ડિનરના આમંત્રણ પર હંગામો, કોંગ્રેસે 'ભારતના રાષ્ટ્રપતિ' સામે વાંધો ઉઠાવ્યો, ભાજપે કહ્યું- આટલી બધી નફરત કેમ?