Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોજગાર- ગુજરાત PSCમાં ખાલી છે 100થી વધુ પદ.. આજે જ કરો ઓનલાઈન આવેદન

રોજગાર
Webdunia
સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (15:35 IST)
ગુજરાત પોલીસમાં ભરતી થવાના સપના જોઈ રહેલ યુવાઓ માટે ખુશીના સમાચાર છે. ગુજરાત લોક સેવા આયોગ(જીપીએસસી)ના 115 પોલીસ ઈંસ્પેક્ટરના પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરવામાં આવ્યુ છે. 
 
કુલ પદ - 115 
પદનુ નમ - પોલીસ ઈંસ્પેક્ટર 
યોગ્યતા - અરજી કરનારા ઉમેદવારે કોઈપણ વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી લીધી હોય. 
સેલેરી -  આ નોકરી માટે ઉમેદવારને 44,900 થી 1,42,400 દર મહિને મળશે 
વય - 20થી 35 વર્ષ 
અરજી ફી - જનરલ ઉમેદવારોએ 100 રૂપિયાની ચુકવણી પોસ્ટલ ચાર્જ રસીદ કે નેટ બેકિંગ કે કાર્ડ દ્વારા આપવી પડશે. 
પસંદગીની પ્રક્રિયા - પસંદગી લેખિત પરિક્ષા, શારીરિક અને મુખ્ય લેખિત પરિક્ષાના આધાર પર કરવામાં આવશે.  વધુ માહિતી માટે તમને આ ભરતી માટે આ https://ojas.gujarat.gov.in/ લિંક પર ક્લિક કરવુ પડશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments