Webdunia - Bharat's app for daily news and videos

Install App

થ્રેડિંગ બનાવ્યા બાદ પિંપલ નિકળતા રોકવાના 5 ઉપાય

Webdunia
ગુરુવાર, 25 જાન્યુઆરી 2024 (15:15 IST)
After Threading- આઈબ્રો ના ઉપર દાના થવું સામાન્ય સમસ્યા છે પણ થ્રેડિંગ કર્યા પછી હમેશા જ દાણા  નિકળી  જાય છે .એ સમયે ત્વચાને ખાસ સારવારની ની જરૂર પડે છે નહી તો ત્યાં દાગ રહી જાય છે. જો તમે નિયમિત થ્રેડિંગ કરવા ઈચ્છો છોત ઓ આ સમસ્યા હોવાથી બચવા માટે તમને કેટલીક વાતોના ધ્યાન જરૂર રાખવું જોઈએ જેમ કે- થ્રેડિંગના સમયે ત્વચામાં કસાવ રહેવું જોઈએ. દાણા હમેશા આઈબ્રોના નીચેના ભાગમાં હોય છે જે દુખાવો પણ કરે છે અને એને ફોડતા દાગ રહી જાય છે. વેબદુનિયા આ સમસ્યાને દૂર કરવા માટે તમને કેટલીક ટીપ્સ આપી રહ્યા છે . 
 
 
 
1. આઈબ્રોને ફેલાવું- જ્યારે પણ પાર્લર જાઓ અને થ્રેડિંગ કરાવો , સારી રીતે આઈબ્રોને કસીને પકડો. નહી તો વાળ ખેંચાઈ જાય છે અને ત્યાં દાણા બની જય છે. 
 
2. બેબી પાઉડર ટ્રીક - થ્રેડિંગ કરાવતા સમયે આઈબ્રો પર બેબી પાવડરને સારી રીતે લગાવી લો. આથી બધું તેલ સોકાઈ લેશે અને દુખાવો પણ ઓછું થશે. સાથે જ વાળ તૂટશે નહી જેથી દાણા નિકળવામા ખતરો નહી થાય .
 
3. ગંદા હાથ ન લગાડો- થ્રેડ કરાવ્યા પછી ગંદા હાથોથી ત્વચાને ન છૂવો. આથી હાથના બેકટીરિયાના ખુલ્લા છીદ્રમાં જાય છે અને દાણા કરી નાખે છે. 
 
4. માઈશ્ચરાઈજર કરો- ચેહરાને માશ્ચારાઈજર કરતા સમયે નેચરલ ક્રીમનું  જ ઉપયોગ કરો. નેચરલ ક્રીમમાં સિંથેટિક ઑયલ નહી હોય છે. એલોવેરા સૌથી સારું રહે છે . જેથી ત્વચા પર થતી બળતરા દૂર થઈ જાય છે. અને દાના પણ નહી હોય છે. થ્રેડિંગ પછી ત્વચાને એલોવેરા જેલ કે નેચરલ ક્રીમથી જ માશ્ચરાઈજર કરો. 
 
5.  પરસેવા પોંછતા રહો - જો તમને થ્રેડિંગ પછી પરસેવા આવી રહ્યા છે . તો પોંછી લો. નહી તો દાના થઈ શકે છે. પરસેવા આ છ્રિદ્રોમાં ભરીને એને બંદ કરી નાખે છે અહીં દાણા બની જાય છે. 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

આગળનો લેખ
Show comments