Webdunia - Bharat's app for daily news and videos

Install App

Republic રિપબ્લિક ડેના અવસરે મંચ પર Speech આપતા પહેલા આ 10વાતોંનો જરૂર ધ્યાન રાખો

Webdunia
ગુરુવાર, 25 જાન્યુઆરી 2024 (11:04 IST)
Republic Day ગણતંત્ર દિવસ કે સ્વાતંત્રય દિવસના અવસરો પર વધારેપણું જગ્યાઓ પર સ્પીચ કે ભાષણની પ્રતિયોગિતાનો આયોજન હોય છે. તે સમયે ઘણા લોકો મંચ પર જઈને સ્પીચ આપે છે. જો તમે પણ આવા કોઈ અવસર પર સ્પીચ આપી રહ્યા છ્પ તો આવો અમે તમારી થોડી મદદ કરી નાખીએ અને તમને જણાવીએ કે તમે તમારી સ્પીચ કેવી રીતે તૈયાર કરી શકો છો. 
1. સૌથી પહેલા તો યાદ રાખવું કે તમારી સ્પીચનો ઉદ્દેશ્ય શું છે. સ્પીચની શરૂઆતમાં જ શ્રોતાઓના મનોબળ વધારવું અને કાર્યક્રમની એક સારી ઉત્સાહ વધારતી શરૂઆત કરવું હોય છે. 
 
2. તમારી સ્પીચ ઉત્સાહિત કરનારી અને આગળના કાર્યક્રમ માટે સારું વાતાવરણ તૈયાર કરતી હોવી જોઈએ ન કે એવી કે કાર્યક્રમના વાતાવરણને ઠંડુ કરી નાખે. 
 
3. તમારા ભાષણના સમયે તમારા મંચ પર આપેલ સમય સીમાનો ધ્યાન રાખવું. આવું ન હોય કે તમારું નક્કી સમયથી લાંબી સ્પીચના કારણે બીજા વક્તાઓનો નંબર આવવામાં મોડું હોય અને કાર્યક્રમનો વાતાવરન ખરાબ હોય. 
 
4. આ ધ્યાન રાખવું કે તમારા પછી કેટલા લોકોની પ્રસ્તુતિ છે, કાર્યક્રમ કેટલી સમય સીમામાં ખત્મ કરવું છે. આ બધી વાતોંનો ધ્યાન રાખતા જ બોલવું અને સ્પીચ તૈયાર કરવી. 
 
5. લાંબી સ્પીચથી વધારે જરૂરી છે કે તમારું ભાષણ અસરદાર હોય અને જયારે તમે મંચ મૂકો, ત્યારે લોકોને તમને વધારે સાંભળવાની ઈચ્છા વધી હોય ન કે તે બોર થઈ ગયા હોય. 
 
6. તમારી સ્પીચ એવી હોવી જોઈએ કે તમારા મંચથી ઉતરતા સાંભળનારાઓના ચેહરા પર મુસ્કુરાહટ હોય અને દિલમાં જોશ અને રાષ્ટ્રભાવના ભરી દોય અને સાથે જ હાથથી તાળીઓ વાગી રહી હોય. 
 
7. ભાષણ ભલે નાનું હોય પણ ઉદ્દેશ્યપૂર્ણ હોય્ રિપબ્લિક ડે કે તેનાથી સંકળાયેલા તથ્ય જે છે તે તો તે જ રહેશે પણ તમારા બોલવાના અંદાજ જોશીલો હોવું જોઈએ. 
 
8. મુખ્ય વાત આ છે કે તમે જે, પણ બોલી રહ્યા છો, તેને પહેલા પોતે સ્વીકારવું, માનવુ, અનુભવ કરવું, ત્યારે જ તેને બીજાથી કહેવું. ત્યારે જ તમારું ભાષણ અસરદાર હશે. 
 
9. હવે વાત આવે છે ડ્રેસઅપની તો તેને આયોજનની અનુરૂપ જ રાખવું. તેનાથી દર્શક તમને સાંભળતા પહેલા જોઈને જ તમારાથી જોડાણ અનુભવશે અને તમારી વાતને ધ્યાનથી સાંભળશે. તેની શકયતાઓ વધી જશે.
 
10. જો તમે શાળા-કૉલેજના વિદ્યાર્થી છો, તો ત્યાંથી જે કોઈ ડ્રેસકોડ આપ્યું હોય તો તે જ પહેરવું. જો કોઈ બીજી જગ્યા આયોજન હોય તો આ વસરે છોકરાઓ 
 
કુર્તા પાયજામા, નેહરૂ જેકેટ અને છોકરીઓ માટે સલવાર-કમીજ, કુર્તી કે સાડી પહેરવું સારું રહે છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments