suvichar

થ્રેડિંગ બનાવ્યા પછી પિંપલ નિકળતા રોકવાના 5 ઉપાય

Webdunia
સોમવાર, 5 નવેમ્બર 2018 (10:03 IST)
આઈબ્રો ના ઉપર દાના થવું સામાન્ય સમસ્યા છે પણ થ્રેડિંગ કર્યા પછી હમેશા જ દાણા  નિકળી  જાય છે .એ સમયે ત્વચાને ખાસ સારવારની ની જરૂર પડે છે નહી તો ત્યાં દાગ રહી જાય છે. જો તમે નિયમિત થ્રેડિંગ કરવા ઈચ્છો છોત ઓ આ સમસ્યા હોવાથી બચવા માટે તમને કેટલીક વાતોના ધ્યાન જરૂર રાખવું જોઈએ જેમ કે- થ્રેડિંગના સમયે ત્વચામાં કસાવ રહેવું જોઈએ. દાણા હમેશા આઈબ્રોના નીચેના ભાગમાં હોય છે જે દુખાવો પણ કરે છે અને એને ફોડતા દાગ રહી જાય છે. વેબદુનિયા આ સમસ્યાને દૂર કરવા માટે તમને કેટલીક ટીપ્સ આપી રહ્યા છે . 
 

1. આઈબ્રોને ફેલાવું- જ્યારે પણ પાર્લર જાઓ અને થ્રેડિંગ કરાવો , સારી રીતે આઈબ્રોને કસીને પકડો. નહી તો વાળ ખેંચાઈ જાય છે અને ત્યાં દાણા બની જય છે. 
2. બેબી પાઉડર ટ્રીક - થ્રેડિંગ કરાવતા સમયે આઈબ્રો પર બેબી પાવડરને સારી રીતે લગાવી લો. આથી બધું તેલ સોકાઈ લેશે અને દુખાવો પણ ઓછું થશે. સાથે જ વાળ તૂટશે નહી જેથી દાણા નિકળવામા ખતરો નહી થાય .
 

 
3. ગંદા હાથ ન લગાડો- થ્રેડ કરાવ્યા પછી ગંદા હાથોથી ત્વચાને ન છૂવો. આથી હાથના બેકટીરિયાના ખુલ્લા છીદ્રમાં જાય છે અને દાણા કરી નાખે છે. 
4. માઈશ્ચરાઈજર કરો- ચેહરાને માશ્ચારાઈજર કરતા સમયે નેચરલ ક્રીમનું  જ ઉપયોગ કરો. નેચરલ ક્રીમમાં સિંથેટિક ઑયલ નહી હોય છે. એલોવેરા સૌથી સારું રહે છે . જેથી ત્વચા પર થતી બળતરા દૂર થઈ જાય છે. અને દાના પણ નહી હોય છે. થ્રેડિંગ પછી ત્વચાને એલોવેરા જેલ કે નેચરલ ક્રીમથી જ માશ્ચરાઈજર કરો. 
 
5.  પરસેવા પોંછતા રહો - જો તમને થ્રેડિંગ પછી પરસેવા આવી રહ્યા છે . તો પોંછી લો. નહી તો દાના થઈ શકે છે. પરસેવા આ છ્રિદ્રોમાં ભરીને એને બંદ કરી નાખે છે અહીં દાણા બની જાય છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

દિલ્હીના સાધ નગરમાં ભીષણ આગ લાગી, જેમાં નવ લોકો એક ઇમારતમાં ફસાયા

Gold Silver Price - સોનામાં 300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીમાં 1700 રૂપિયાનો ઘટાડો; આજના સોના-ચાંદીના ભાવ જાણો

રશિયાએ પાકિસ્તાનને મોટા તેલ સોદાની ઓફર કરી, પરંતુ પુતિનના રાજદૂતે કડક શરતો લાદી

Career Tips - ધોરણ 10 પછી સાયન્સ સાથે બીજા કયા વિષયો લઈ શકું?

ડોક્ટરે છોકરીને ફસાવી, અશ્લીલ વીડિયો બનાવ્યો અને 14 મહિના સુધી બળાત્કાર કર્યો

વધુ જુઓ..

ધર્મ

Kunafa Barfi Recipe For Eid 2026- ઈદ માટે બનાવો સરળ કુનાફા બરફી

Chaitra Navratri Recipe- બદામની બરફી

Aaj nu panchang - આજનુ પંંચાંગ - 18 માર્ચ

Fagan Amavasya Upay: ચૈત્ર અમાવસ્યાના દિવસે કરી લો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક સમસ્યા, જીવન બની જશે ખુશહાલ

Chaitra Navratri Recipe- નવરાત્રી માટે સ્વસ્થ વાનગીઓ સાબુદાણા ફ્રૂટ કસ્ટર્ડ રેસીપી

આગળનો લેખ
Show comments