rashifal-2026

નારિયેળના તેલથી દૂર કરો સનબર્ન

Webdunia
બુધવાર, 4 એપ્રિલ 2018 (17:22 IST)
ગર્મીના મૌસમમાં તડકાના કારણે સ્કિન પર કાળા ડાઘ એટલે કે સન બર્ન થઈ જાય છે. તેનાથી ત્વચાની ખૂબસૂરતી ડલ થઈ જાય છે. ઘરથી નિકળતા સમયે બૉડીને હમેશા ઢાંકીને રાખવું. સનબર્નથી છુટ્કારો મેળવા માટે તમે ઘરેલૂ ઉપચાર અજમાવીને પણ રાહત મેળવી શકો છો. 
 
1. આઈસ ક્યૂબ- ગર્મીના મૌસમમાં ઠંડક મેળવા માટે નહાવાના પાણીમાં બરફના કેટલાક ટુકડા અને 1 ચમચી બેકિંગ સોડા નાખી લો. તે પાણીને અડધા કલાક સુધી એમજ રહેવા દો. ત્યારબાદ સૉફટ ટાવલ લઈને તે પાણીમાં પલાળીને નિચોવીને અને બૉડી સાફ કરી લો. 
2. એલોવેરા- એલોવેરાની તાજી જેલ કાઢીને ફ્રિજમં 1 કલાક માટે મૂકી નાખો. ત્યારબાદ સનબર્ન વાળા ભાગ પર આ જેલથી મસાજ કરવું. તે અઠવાડિયામાં 2-3 વાર ઉપયોગ કરવું. 
 
3. બ્લેક ટી- ચા પત્તી એંટાઓક્સીડેંટસથી ભરપૂર હોય છે. ઉકળેલી ચા-પત્તીને ઠંડા કરીને તેનાથી મસાજ કરવું. ત્યારબાદ પાણીથી સાફ કરી લો. 
 
4. નારિયેળનો તેલ- નારિયેળનો તેલ શરીર પર કોઈ પણ રીતના ડાઘ દૂર કરવામાં મદદગાર છે. તેમાં રહેલ વિટામિન ઈ ઘણા સ્કિન પ્રોબ્લેમ દૂર કરે છે. સનબર્નથી પરેશાન છો તો દિવસમાં 2-3 વાર નારિયેળનો તેલ લગાવો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

માં હાઈકોર્ટમાં વકીલ, પુત્ર CA અને સગીર પુત્રી... રાંચીમાં ત્રણેએ કરી આત્મહત્યાની કોશિશ... પુત્રનો ગયો જીવ

IND vs PAK: પહેલા જ રાઉન્ડમાં બહાર થઈ જશે પાકિસ્તાન, ટીમ ઈન્ડીયા સાથે ન રમવું કેટલું પડશે ભારે ?

સુરતમાં કુરિયર કંપનીમાં કામ કરતા એક યુવાનનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

રેલવેમાં ગ્રુપ ડી ભરતી - વધુમાં વધુ કઈ વય સુધીના ઉમેદવાર કરી શકે છે એપ્લાય ? 22000 થી વધુ વેકેન્સી, આજે અરજી કરવાની અંતિમ તારીખ

મોમોઝના વ્યસની 14 વર્ષના છોકરાએ લારી વાળાને લાખોના ઘરેણાં આપી દીધા.

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri 2026: મહાશિવરાત્રી ક્યારે છે, 15 કે 16 ફેબ્રુઆરી? તારીખ, શુભ મુહુર્ત અને પૂજાની વિધિ જાણો.

Suryadev mantra- સૂર્યદેવ મંત્ર

Ravidas Jayanti : સંત રવિદાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

Magh Purnima Upay: આજે માઘ પૂર્ણિમા, જરૂર કરો આ ઉપાય, દરેક પ્રકારની પરેશાનીથી મળશે છુટકારો

Meldi Mata ni Aarti in Gujarati - મેલડી માતાની આરતી

આગળનો લેખ
Show comments