Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon Skin care- સ્કિન પર નહી રહેશે ચિપચિપિયા કાંચની રીતે ચમકશે ત્વચા

Webdunia
બુધવાર, 14 જુલાઈ 2021 (09:23 IST)
માનસૂનમાં બેક્ટીરિયા ચેહરા પર ખીલ પેદા કરે છે. તેમજ આ મૌસમમાં સ્કિન ઑયલી થઈ જાય છે. જેના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી સુંદરતા જાળવી રાખવા માટે કઈક એક્સ્ટ્રા એફર્ટ કરવુ પણ ખૂબ જરૂરી છે. અહીં અમે તમને એક પેક જણાવીશ જે માનસૂનમા સ્કિનને ચિપચિપયો નથી થવા દઈશ. સાથે જ તેનાથી પિંપલ્સ, ઑયલી સ્કિન, ડાઘ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળશે. ચાલો તમને જણાવીએ છે પેક બનાવવાની રીત 
 
તેના માટે તમને જોઈએ 
કોકોનટ મિલ્ક 
બદામ પાઉડર 
ચંદન પાઉડર / ચણાનો લોટ/ ચોખાનો લોટ- 1/2 ચમચી 
મુલ્તાની માટી -1/2 ચમચી 
 
બનાવવાની રીત 
સૌથી પહેલા એક બાઉલમાં બધી સામગ્રી લેવી. જો કોકોનટ મિલ્ક નથી તો તમે કાચા નારિયળને વાટીને ઉપયોગ કરી શકો છો. જો પેક ઘટ્ટ લાગે તો તેમાં ગુલાબજળ મિક્સ કરી લો. 
 
કેવી રીતે ઉપય્ગ કરવું 
પ્રથમ સ્ટેપ- સૌથી પહેલા પેકમાં થોડી કરકરી ખાંડ મિક્સ કરી ચેહરા પર હળવા હાથથી 5-7 મિનિટ સર્કુલેશન મોશનમાં મસાજ કરવી. પછી નાર્મલ પાણીથી મોઢુ ધોઈ લો. તેનાથી ડેડ સ્કિન નિકળી જશે અને સ્કિન પણ ગ્લો કરશે. 
 
બીજુ સ્ટેપ હવે પેકની જાડી લેયર ચેહરા અને ગરદન પર લગાડો અને આશરે 10-15 મિનિટ માટે મૂકી દો. જ્યારે માસ્ક સૂકી જાય તો હળવા હાથથી 2-3 મિનિટ મસાજ કરતા સાફ કરી લો. 
 
ત્રીજું સ્ટેપ- હવે ચેહરા પર કોઈ પણ માશ્ચરાઈજર ક્રીમ કે એલોવેરા જેલ લગાવી લો. તેનાથી સ્કિન સૂકી નહી થશે. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વાર આ પેકનો ઉપયોગ જઓરોર કરવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments