Dharma Sangrah

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

Webdunia
મંગળવાર, 7 મે 2024 (19:08 IST)
Foundation on face- લગ્ન હોય કે ઑફિસ જવુ હોય અમે બધાને મેકઅપ કરવુ પસંદ હોય છે. તેથી હમેશા જુદા જુદા પ્રોડ્ક્ટસને માર્કેટથી ખરીદીને તમે કિટ  તૈયાર કરો છો. પછી અમે બહાર જઈને તૈયાર થઈને જવુ હોય છે. તો તે બધા પ્રોડ્ક્ટ ઉપયોગ કરીએ. મેકઅપની શરૂઆતમાં, અમે બેસ તૈયાર કરવા માટે ફાઉન્ડેશનનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તેના રોજિંદા ઉપયોગથી અનેક પ્રકારની સ્કિન પ્રોબ્લેમ થઈ શકે છે, નહીં તો આવો અમે તમને જણાવીએ કે તમને કેવા પ્રકારની સ્કિન પ્રોબ્લેમ્સ થઈ શકે છે.
 
ફાઉંડેશનના ઉપયોગથી થઈ શકે છે એક્ને પ્રોબ્લેમ 
જ્યારે પણ અમે કોઈ મેકઅપ પ્રોડ્ક્ટસ ખરીદીએ છે તો તેની ક્વાલિટીનો ધ્યાન રાખીએ છે પરંતુ ઘણી વખત માર્કેટમાં નવી પ્રોડક્ટ જોયા પછી આપણે તેને બદલવાનું વિચારીએ છીએ. આ જ કારણ છે કે આપણે ત્વચાના પ્રકાર, પ્રોડ્ક્ટસની ગુણવત્તા, સ્કિનની સેંસિટીવિટી પર ધ્યાન આપવાનું ભૂલી જઈએ છીએ. આવી સ્થિતિમાં, જ્યારે આપણે દરરોજ તેનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે ત્વચાના છિદ્રો ભરાઈ જાય છે. તેનાથી ખીલની સમસ્યા વધી જાય છે.
 
બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સની સમસ્યા થઈ શકે છે
જો તમે રાત્રે સૂતા પહેલા ચહેરા પરથી ફાઉન્ડેશન સાફ કરવાનું ભૂલી જાઓ છો, તો ત્વચા પર ધૂળ અને ગંદકી જામી જાય છે. જે ત્વચાને ડેડન કરવા લાગે છે. જેના કારણે બ્લેકહેડ્સ, વ્હાઇટહેડ્સ અને ખીલ જેવી સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં, તમારે દરરોજ ફાઉન્ડેશન લગાવતા પહેલા અને પછી ત્વચાને સારી રીતે સાફ કરવી જોઈએ. તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ત્વચા પર કોઈ લાલાશ ન હોય .ફાઉન્ડેશનમાં આલ્કોહોલ અને મેટ-ફિનિશ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે, જે ત્વચાના તેલને શોષી લે છે. જેના કારણે ત્વચા શુષ્ક થવા લાગે છે. ચહેરાની ચમક ગાયબ થઈ જાય છે. તેથી, હંમેશા હાઇડ્રેટિંગ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો જોઈએ.
 
રોજ ફાઉન્ડેશન લગાવવાથી ચહેરા પર ફોલ્લીઓ અને પિમ્પલ્સ જેવી સમસ્યા થાય છે. તેથી, ફાઉન્ડેશન લગાવતા પહેલા તમારી ત્વચાને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરવાનો પ્રયાસ કરો, જેથી ચહેરા પર મેકઅપ લગાવ્યા પછી ત્વચા નિસ્તેજ ન દેખાય.
 
સ્કિન થઈ શકે છે ડિહાઈડ્રેટ 
દરરોજ ચેહરા પર ફાઉંડેશનનો ઉપયોગ કરવાથી સ્કિન ડિહાઈડ્રેટ થઈ શકે છે. તેથી ઘણા બધા પ્રોડ્ક્ટસ એવા હોય છે જેની ક્વાલિટી સારી નથી હોય કેટલાક ફાઉન્ડેશનમાં અલ્કોહલ 
 
મેટ-ફિનિશ પાવડરનો ઉપયોગ થાય છે, જે ત્વચાના તેલને શોષી લે છે. જેના કારણે ત્વચા શુષ્ક થવા લાગે છે. ચહેરાની ચમક ગાયબ થઈ જાય છે. તેથી હંમેશા હાઇડ્રેટિંગ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવું જોઈએ.
 
રોજ ફાઉન્ડેશન લગાવવાથી ચહેરા પર ફોલ્લીઓ અને પિમ્પલ્સ જેવી સમસ્યા થાય છે. તેથી, ફાઉન્ડેશન લગાવતા પહેલા તમારી ત્વચાને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરવાનો પ્રયાસ કરો, જેથી કરીને મેકઅપ લગાવવાથી ત્વચા નિસ્તેજ ન થવી જોઈએ.
 
નોંધ: કોઈપણ ઉત્પાદન લાગુ કરતાં પહેલાં, પેચ ટેસ્ટ કરો. નિષ્ણાતની સલાહ પણ લો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? આજના ભાવ જાણો.

900 વર્ષ જૂના શિવ મંદિરને લઈને થાઈલેંડ-કંબોડિયા વચ્ચે કેમ છેડાયુ યુદ્ધ ?

Ahmedabad News- પોલીસ કસ્ટડીમાંથી ભાગી રહેલા સાયકો રેપના આરોપીને એન્કાઉન્ટરમાં પગમાં ગોળી વાગી

વધુ જુઓ..

ધર્મ

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments