Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

skin care in summer
, સોમવાર, 6 મે 2024 (16:19 IST)
Skin Care Mistakes: હવામાન બદલતા સ્કિનમાં પણ ફેરફાર કરવા જોઈએ સ્કિન ડેમેજ થઈ શકે છે. તેથી ઉનાડામાં તમને કેટલીક વાતોની કાળજી રાખવી જોઈએ 
 
હેવી મેકઅપ ન કરવું 
મેકઅપથી ફેસ લુક ઈન્હાંસ હોય છે. પણ હવામાનના મુજબ મેકઅપ કરવું જોઈએ ઉનાડામાં હેવી મેકઅપ ન કરવું. તેના કારણે પોર્સ બ્લૉક થઈ શકે છેૢ તે સિવાય લાઈટ અને ક્રીમ બેસ્ડ મેકઅપ પ્રોડ્ક્ટસ લગાવો. સાથે જ આ વાતની પણ કાળજી રાખવી કે મેકઅપનો સામાન લોકલ ન હોવુ જોઈએ તેના કારણે સ્કિન પર પિંપલ્સ થઈ શકે છે. 
 
સનસ્ક્રીન લગાવવુ ખૂબ જરૂરી છે 
આમ તો દરેક હવામાનના સનસ્ક્રીન લગાવવુ જોઈએ પણ ઉનાડામાં આ ઉત્પાદનની જરૂરિયાત વધે છે. ઉનાળાની ઋતુમાં સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. સનસ્ક્રીન લગાવવાથી માત્ર ટેનિંગ થતું નથી પણ ત્વચા સ્વસ્થ અને વૃદ્ધત્વ વિરોધી રહે છે. સનસ્ક્રીનના SPFનું ધ્યાન રાખો. તે વધતી ઉંમર સાથે બદલાતી રહે છે.
 
ઉનાડામાં પણ કરવી સ્કિનને મોશ્ચરાઈઝ 
કેટલાક લોકોને લાગે છે કે ઉનાડામાં સ્કિનને માશ્ચરાઈઝ કરવાની જરૂર નહી પણ આવુ નથી. ઉનાડામાં સ્કિન પર લાઈટ મોઈશ્ચરાઈઝ લગાવો. ઉનાડામાં પણ સ્કિન ડ્રાઈ હોય છે. ક્રીમની  જગ્યા નેચરલ વસ્તુઓ જેમ મધ અને એલોવેરા જેલના ઉપયોગ કરી શકો છો. 
 
ચેહરાને રાખો સાફ 
ઉનાડામાં ધૂળના કારણે ચેહરા પર ગંદકી એકત્ર થઈ જાય છે જેને સાફ કરવી જરૂરી છે. ઉનાડામાં ચેહરાને 2 વાર ક્લીંજ કરવુ. રાત્રે સૂતા પહેલા કલીંજીગ જરૂરી છે. સીટીએમ એટલે કે ક્લીજીંગ ટોનિંગ અને માઈશ્ચરાઈજીંગ પ્રોસેસ કરવી. 
 
નો હેવી સ્કિન કેયર પ્રોડ્ક્ટસ 
મેકઅપની રીતે જ ઉનાડામાં સ્કિન કેયર ઉત્પાદનો પર પણ ધ્યાન આપવું જોઈએ. ઉનાળામાં ત્વચા પર જાડી ક્રીમ જેવી હેવી પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઉત્પાદનોના કારણે ત્વચા વધુ તૈલી અને નુકસાન થઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ