Festival Posters

સેનિટરી પેડ ખરીદતા પહેલા જરૂર રાખો આ વાતોનું વિશેષ ધ્યાન, કામ લાગશે આ ટિપ્સ

Webdunia
શુક્રવાર, 25 મે 2018 (15:15 IST)
પીરિયડસ હોવું એક નેચરલ પ્રોસેસ છે. દરેક છોકરી પીરિયડસમાં થતી બ્લીડિંગને રોકવા માટે સેનેટરી પેડનો ઉપયોગ કરે છે. પણ શું તમે જાણો છો કે સેનેટરી પેડને ખરીદવું જ માત્ર નહી પણ તેને ખરીદતા પહેલા આપણે ઘણી બધી વાતોનો ધ્યાન રાખવું જરૂરી હોય છે. આગળ જાણો સેનેટરી પેડ ખરીદતા સમયે કઈ-કઈ 
વાતોનું ધ્યાન રાખવું જોઈએ. 
 
પેડ ખરીદતા સમયે સૌથી પહેલા ધ્યાન રાખો કે પેડ ઈકોફ્રેડલી હોય. તેની સાથે જ નેપકિનની કવાલિટીનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વાર છોકરીઓ ઓછા પૈસાના ચક્કરમાં કોઈ પણ સેનેટરી પેડ ખરીદી લે છે. જો તમે તમે આવું કરો છો તો સાવધાન થઈ જાઓ કારણકે પેડની ક્વાલિટીને હળવામાં ન લેવું. 
 
ઘણી વાર સેનેટરી પેડ બ્રાંડ આ ક્લેમ કરે છે કે એ સારા કમ્પોજીશન વાળા સેનેટરી પેડસ બનાવે છે, પણ એવું હોતું નથી. ઘણી બધી કંપનીઓ દાવો કરે છે કે તેના દ્વારા બનાવેલા સેનેટરી પેડ નેચરલ છે, પણ એવું હોતું નથી. ઘણી કંપની તેની ઉપરની શીટ માટે માત્ર નેચરલ ઉપયોગ કરે છે તેથી પેડ ખરીદતા સમયે ધ્યાન આપો કે નેપકિન કાર્ન સ્ટાર્ચથી બનેલા હોય. 
 
હમેશા એવા જ સેનેટરી પેડસનો ચયન કરવું જેને સરળતાથી ડિસ્પોજ કરી શકાય. કારણકે જે સેનેટરી પેડ સરળતાથી ડિસ્પોજ થઈ શકતા નથી એ આપણી સાથે સાથે વાતાવરણને પણ ખૂબ નુકશાન પહોંચાડે છે. 
 
સિંથેટિક પેડસને એવોઈડ કરવાની કોશિશ કરવી. તેની જગ્યાએ બાયોડિગ્રેડેબલ પેડસનો ઉપયોગ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્લફ્રેન્ડ સાથેની ખાનગી પળો પુખ્ત વયના લોકો માટે સામગ્રી બની, એડલ્ટ સાઇટ પર વિડિઓ વાયરલ

મહિલા બે યુવકો સાથે બેડમાં હતી... અચાનક, તેનો પતિ આવી પહોંચ્યો, અને પછી...

કયામત સુધી 'બાબરીનું માળખું ફરીથી બનાવવામાં આવશે નહીં' બારાબંકીમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું,

IND vs PAK: 6.66 લાખ રૂપિયા સુધી પહોચ્યુ ફ્લાઈટનુ ભાડુ, દિલ્હી-મુંબઈ થી કોલંબો પહોચવુ થયુ મોંઘુ

કારે એવો કર્યો ઓવરટેક કે કંટેનરનુ બગડ્યુ સંતુલન, હાઈવેના કિનારે બનેલા ઘર પર પડ્યુ વાહન, જમી રહેલા વ્યક્તિનુ મોત

વધુ જુઓ..

ધર્મ

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

Bhavnath Mahadev Mela - ભવનાથનો મહાશિવરાત્રી મેળો: ગિરનારના ખોળામાં ભક્તિનો મહાકુંભ

Janaki Jayanti 2026 Vrat Katha: આજે ઉજવાશે જાનકી જયતિ, જરૂર વાંચો આ વ્રત કથા, સીતા માતાની મળશે અપાર કૃપા

આગળનો લેખ
Show comments