Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

'અંડરગાર્મેન્ટસ' ને લઈને મહિલાઓ રાખે આ સાવધાનિયો...

undergarments
નવી દિલ્હી , શનિવાર, 19 મે 2018 (14:27 IST)
. મહિલાઓ પોતનાઅ શરીરને લઈને ખૂબ સતર્ક રહે છે. ઘણુ સમજ્યા વિચાર્યા પછી જ તે એવા કપડાં પહેરે છે જે તેમના પર સારા લાગે છે. મહિલાઓ પોતાના કપડાનીક સારો શેપ આપવા માટે બ્રા પહેરે છે. પણ એવુ કહેવાય છે કે બ્રા પહેરવી મહિલાઓના શરીર માટે નુકશાનદાયક હોય છે.  આવો જાણીએ તેના પર કરવામાં આવેલ રિસર્ચ શુ કહે છે. 
 
જો વાત મહિલાઓના બ્રા અને આરોગ્યની છે તો તેના પર કોઈ ખાસ રિસર્ચ અત્યાર સુધી કરવામાં આવી નથી.  કૈલિફોર્નિયામાં રહેનારી એક નર્સ પેટ્રીસિયા ગેરાઘ્ટી બતાવે છે કે તેના કોઈ મજબૂત પુરાવા નથી કે બ્રાલેસ (Bra Less) રહેવુ યોગ્ય હોય છે. 
 
રુઉલૉન દ્વારા કરવામાં આવેલ અભ્યાસ મુજબ 300 મહિલાઓ જેમની વય 18-35 વચ્ચે છે. જો બ્રા ન પહેરે તો તેમના મસલ ટિશૂનુ નિર્માણ યોગ્ય રીતે થતુ નથી જેની અસર તેમના બ્રેસ્ટ પર પડે છે. 
 
રુઓલૉન દ્વારા કરવામાં આવેલ બીજા અભ્યાસ દ્વારા જાણ થાય છે કે જો તમે બ્રા પહેરો છો તો તમારા મસલ ટિશૂ સારી રીતે વધે છે સાથે જ બ્રેસ્ટનો આકાર પણ યોગ્ય રહે છે. 
 
રુઉલૉનનુ માનવુ છે કે જો તમે શરૂઆતથી જ બ્રા પહેરતા આવ્યા છો તો તેનાથી થનારા ફાયદા નુકશાન વિશે વધુ ન વિચારશો. 
 
બ્રેસ્ટનુ સારુ હોવુ સંપૂર્ણ રૂપે તમારા પર નિર્ભર કરે છે.  સમય સાથે સાથે તમારા શરીરના અન્ય અંગો સાથે બ્રેસ્ટમાં પણ ચેંજેસ આવે છે. અંતમાં આ સંપૂર્ણ રીતે તમારા પર નિર્ભર કરે છે કે તમે બ્રા પહેરવા માંગો છો કે નહી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેન્સર અકસીર સારવાર છે, આ ઔષધિ તેનો અસર 24 કલાકની અંદર હોય છે