Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો કેવી રીતે ઉનાળામાં પણ ફ્રેશ રહેવું આ છે 5 ઉપાય

જાણો કેવી રીતે ઉનાળામાં પણ ફ્રેશ રહેવું આ છે 5 ઉપાય
, સોમવાર, 14 મે 2018 (14:58 IST)
બ્યૂટી- ઉનાડાના મૌસમ આવી ગયું છે. આ મૌસમમાં દરેક કોઈ ઈચ્છે છે કે તેમના લુક હમેશા ફ્રેશ જોવાય. જો તમે પણ ઈચ્છો છો કે તમારો ચેહરો ગર્મિયોના મૌસમમાં હમેશા ફ્રેશ અને ખિલેલું ખિલેલું જોવાય તો તેમા માટે કેટલાક ટિપ્સને ફૉલો કરવું પડ્શે. જી હા આજે અમે તમને કેટલાક એવા ટિપ્સ જણાવશે જેને ફૉલો કરીને તમે ગર્મિયોના મૌસમમાં પણ ફ્રેશ લુક મેળવી શકાય. 
 
1. ફેસવૉશ- મોઢું ધોવ માટે એક સારું ફેશવૉશનો ઉપયોગ કરો. જે તમારી સ્કિનને હમેશા કુલ ફ્રેશ રાખતા હોય. 
2. દિવસમાં બે વાર નહાવો- નહાવાથી માણસ ખૂબ રિલેક્સ અનુભવ કરે છે. એક તો તેનાથી આખુ દિવસ સુસ્તી નહી આવે અને બીજો નહાવાથી તમે આખું દિવસ તરોતાજા રહો છો. 
webdunia
3. પર્સમાં જરૂર રાખો ફેસ સ્પ્રે- જો તમે ઘણી વાર જઈ રહી છે તો એવામાં તમારા પર્સમાં ફેસ સ્પ્રેને જરૂર સાથે રાખો. જ્યારે પણ તમે તમારી સ્કિનને ડલ અનુભવો તો તે સમયે આ ફેસ સ્પ્રે તમને કામ આવશે. 
4. માઈશ્ચરાઈજર- નહાવાથી કે મોઢા ધોયા પછી સ્કિનને માશ્ચારાઈજર કરવું ન ભૂલવું. તમારી સ્કિન કોમલ અને નરમ બની રહે છે. 
webdunia
5. ડાર્ક મેકઅપ ન કરવી- ગર્મિઓમાં ભૂલીને પણ ડાર્ક મેકઅપ ન કરવું. જેટલું હોઈ શકે તમારા મેકઅપ લાઈટ રાખવું અને કપડા પણ લાઈટ કલરના જ લેવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જો તમે અથાણું ખાવાના શોખીન છો તો થઈ જાવ સાવધાન