rashifal-2026

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

Webdunia
ગુરુવાર, 8 જાન્યુઆરી 2026 (10:28 IST)
મહિલાઓ ઉમ્રના 40 પાર કર્યા પછી પણ તેમના ચેહરાના નિખાર જાણવી રાખી શકે છે. પણ તેને ખબર હોવી જોઈએ કે કયું કેસ પેક તેને લગાવવું જોઈ. આવો તમને જણાવીએ તમારા ચેહરાના નિખાર માટે સારું 
 
ફેસ પેક 
આમ તો આપણે ઘણા પ્રકારમા ફેસ પેક લગાવીએ પણ હવે બટાટાનો ફેસ પેક ચેહરા પર અજમાવો. તમને વિશ્વાસ ન થાય એવા પરિણામ મળશે. ચેહરાના ડાઘ હોય, કોઈ નિશાન હોય, ટેનિંગ હોય કે આંખના 
 
નીચે કાળા ઘેરા આ બધાને ઠીક કરવામાં બટાટાનો ફેસ પેક તમને બહુ કામ આવશે. આઓ જાણીએ બટાટાના 3 પ્રકારના ફેસપેક 
 
1. બટાટા-ઈંડાનો ફેસપેક 
અડધું બટાકુ કાપી તેનો રસ કાઢી લો. હવે તેમાં ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરી સારી રીતે પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચેહરા અને ગરદન પર 20 મિનિટ લગાવીને રાખો પછી સાફ પાણીથી ધોઈ લો. આવું 
 
અઠવાડિયામાં એક -બે વાર કરવું. આ ફેસપેકથી ચેહરાના રોમછિદ્ર પણ બંદ થવા લાગશે. 
 
2. બટાટા-હળદરનો ફેસપેક 
તેના માટે અડધું બટાટા કાપી તેમાં એક એક ચપટી હળદર મિક્સ કરી ચેહરા પર લગાવો અને અડધા કલાક પછી ચેહરા ધોઈ લો. આ ફેસ પેકને નિયમિત લગાવવાથી તમારી ત્વચાનો રંગ સાફ થવા લાગશે. 
 
3. બટાટા-દૂધથી બનેલા ફેસપેક 
અડધા બટાટાના રસમાં બે ચમચી કાચું દૂધ મિક્સ કરી આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો. હવે કૉટનની મદદથી તેને ચેહરા અને ગરદન પર લગાવો. તેને 20 મિનિટ ચેહરા પર રાખ્યા પછી ધોઈ લો. અઠવાડિયામાં બે-ત્રણ વાર લગાવો. ચેહરા પર અંતર સાફ નજર આવવા લાગશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈરાનમાં હાલની પરિસ્થિતિ શું છે? Saedinia, કોણ છે, જેની ધરપકડથી રમખાણો અને વિરોધ પ્રદર્શનોનો અંત આવ્યો?

દિલ્હીમાં ઠંડીનું મોજું વધુ તીવ્ર, યુપી અને બિહારમાં ચેતવણી જારી; દેશભરની પરિસ્થિતિ વિશે જાણો

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વિમાનો તૈયાર છે, એમઈએ માહિતી આપે છે

નવ પાકિસ્તાનીઓ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા

ખૂની 'માંઝા' એ બે લોકોના જીવ લીધા; 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી પડી જવાથી પિતા અને પુત્રીના મોત થયા.

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

Jalaram bapa bhajan- જલારામ બાપાની આરતી

આગળનો લેખ
Show comments