Dharma Sangrah

આ આઉટફિટ્સ સાથે બ્લેજર પહેરીને બમે સ્ટાઈલિશ

Webdunia
સોમવાર, 14 નવેમ્બર 2016 (16:48 IST)
શિયાળા આવી ગય છે અત્યારે હળવી-હળવી ઠંડ પડી રહી છે. આ સમયે દરેક છોકરી ઑફિસ કે પાર્ટીમાં જતા સમયે આ વિચારે છે કે શું પહેરાય અને શું ન પહેરવું. જેથી આ હળવી ઠંડથી પણ બચી શકાય અને સ્ટાઈલને પણ ફૂલ ઑન કૉપી કરી શકાય. જો તમારી પણ   આ મુશ્કેલી છે તો આજે અમે તમને કેટલાક એવા ટિપ્સ જણાવીશ , જેની મદદથી તમે સ્માર્ટ અને સ્ટાઈલિશ જોવાવાની સાથે- સાથે ઠંડથી પણ બચી શકો છો. 
બ્લેજર હળવી ઠંડથી બચવા માટે અને સ્ટાઈલિશ જોવાવા માટે ખૂબ સારું ઑપશન છે. જો તમે વિચારી રહ્યા છો કે બ્લેજર માત્ર સૂટ પીસ કે ફાર્મલ ટ્રાઉજર્સ પર જ સારું લાગે છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. કારણકે તમે બ્લેજરને સ્કર્ટ , શાર્ટસ , ડ્રેસ , પ્લાઝો , જીંસ અને મેક્સી ડ્રેસ સાથે કેરી કરી શકો છ્પ્ આ રીતની આઉટફિટની સાથે પહેરવું સારું લાગે છે. 
 
તમે ઈચ્છો તો બૉલીવુડ ડીવાજને બ્લેજર કેરી કરેલ કૉપી કરી શકો છો. અને એમની રીતે એમનું સ્ટાઈલિશ લુક આપી શકો છો. તમે બૉલીવુડ ડીવાજ આલિયા ભટ્ટ , દીપિકા પાદુકોણ અને સોનમ કપૂરની રીતે બેલ્જર કેરી કરીને તમારા સ્ટાઈલિશ અને હૉટ લુકમાં જોવી શકો છો. 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ખામેનીના મૃત્યુથી જમ્મુ અને કાશ્મીરમાં ભારે વિરોધ પ્રદર્શન, સાવચેતીના પગલા તરીકે શાળાઓ અને કોલેજો બે દિવસ માટે બંધ

ઈરાનના હુમલાથી દુબઈના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે, જેના કારણે દૈનિક 2,000 કરોડનું નુકસાન થવાની સંભાવના છે.

ખામેનીના મૃત્યુ પછી મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા, લખનૌથી કાશ્મીર સુધી પ્રદર્શનો

ઈરાનના નવા સુપ્રીમ લીડરની જાહેરાત થઈ? અલી ખામેનીના અનુગામી કોણ બનશે?

ખામેનીના મૃત્યુથી પાકિસ્તાનીઓ ગુસ્સે ભરાયા છે, વિરોધીઓએ યુએસ દૂતાવાસ પર હુમલો, ગોળીબારમાં 10 લોકોના મોત.

વધુ જુઓ..

ધર્મ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 2 માર્ચ

હોળી પહેલા આ 5 શુભ વસ્તુઓ ઘરે લાવો, આખું વર્ષ રહેશે માં લક્ષ્મીના આશીર્વાદ, ધન-ધાન્યની નહિ રહે કમી

Aaj Nu Panchang - આજનું પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

આગળનો લેખ
Show comments