Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 7 વાતો જો આજે પણ, દરેક ઈંડિયન છોકરીઓને સાંભળવી પડે છે.

છોકરાઓ
Webdunia
મંગળવાર, 21 મે 2019 (06:00 IST)
આમ તો આખી દુનિયા બદલાઈ ગઈ છે પણ છોકરીઓને લઈને એક ખાસ મેંટેલિટી બનેલી છે અને ભારત એમાં ખાસ છે.અહીં છોકરીઓએ એ દરેક વાત સાંભળવી પડે છે જે દુનિયાના બીજા ભાગોમાં રહેતી છોકરીઓને કદાચ સાંભળવી પડતી હોય્ આવો વાંચીને એવી જ થોડી મજેદાર વાતો  જે એને સાંભળવી પડે છે. 
1. લોકો શું કહેશે 
 
છોકરાઓ તરફ ના જુઓ , લોકો શું કહેશે 
 
2. અમે આવી જઈશ 
 
રાત્રે એકલા કેબમાં ન આવશો , ઘરે કોઈને ફોન કરી દેશો , અમે લેવા આવી જઈશ . 
 

 
3. પાડોશીઓ શું કહેશે 
 
સ્કર્ટ અને બીજા નાના કપડા ન પહેરવા , પાડોશીઓ અને સગાઓ શું કકેશે ? 
4. છોકરીઓની જેમ રહો 
આ શું છોકરાઓની જેમ જીંસ -ટી-શર્ટ પહેરી છે , છોકરીઓની ડ્રેસ પહેરો સારી લાગશે. 
 
5. હંસવાની ના છે 
 
જોરથી ના હંસો  , આટલું હંસવું પણ સારું નહી હોય . 

 
6. તમે મોટી થઈ ગઈ છો. 
 
હવે તમે મોટી થઈ છો , હવે છોકરાઓ સાથે બહાર ફરવાના બંદ. કોઈ કામ હોય તો અમારી સાથે ચાલો. 
7. સાસરા કામ આવશે 
 
ભણવું તો ઠીક છે , થોડું ઘર કામ પણ શીખી લો સાસરામાં કમ આવશે 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

આગળનો લેખ
Show comments