Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Relationship - છોકરાઓની પ્રોફાઈલમાં છોકરીઓ ચોરી-ચોરી જરૂર જુએ છે આ 7 વસ્તુઓ

Relationship - છોકરાઓની પ્રોફાઈલમાં છોકરીઓ ચોરી-ચોરી જરૂર જુએ છે આ 7 વસ્તુઓ
, મંગળવાર, 7 મે 2019 (14:26 IST)
જમાનો સોશિયલ મીડિયાનો છે. ભાઈ આ સુપરફાસ્ટ જમાનામાં મોટાભાગના લોકો ફેસબુક  ઈસ્ટા જેવા સોશિયલ પ્લેટફોર્મ પર એક્ટ્વિ છે.  ખાસ કરીને યૂથ. ફેસબુકનો ઉપયોગ પણ ઘણા લોક કરે છે. જેના દ્વારા લોકોને ગુમ થયેલા લોકોથી લઈને લાઈફ પાર્ટનર પણ મળી જાય છે 
 
છોકરો હોય કે છોકરી. બંને જ રિલેશનશિપમાં આવતા પહેલા પાર્ટનરની પૂર્ણ તપાસ કરી છે અને આ કાર્યમા પૂરી મદદ કરે છે ફેસબુક.   જો તમે આવુ વિચારો છો કે આવુ તો ફક્ત છોકરાઓ કરે છે તો તમે ખોટા છો. કારણ કે છોકરીઓ અણ રિલેશનશિપ પહેલા છોકરીની પ્રોફાઈલ ચેક કરે છે. ચાલો આજે અમે બતાવીએ છે છીએ કે છોકરીઓ છોકરાઓની પ્રોફાઈલમાં શુ જુએ છે. 
 
 
કેવો દેખાય છે - સૌ પહેલા તે શોધે છે કે છોકરાએ જે પ્રોફાઈલ અગાવી છે તે રિયલ છે કે ફેક. કારણ કે આજકાલ છોકરીઓને નકલી ફોટો દ્વારા બેવકૂફ બનવવામાં આવે છે. 
 
શુ કામ કરે છે -  જો તમે એવુ વિચારો છો કે ફક્ત સુંદર પ્રોફાઈલ ફોટોથી છોકરીઓ ઈમ્ર્પેસ થઈ જાય છે તો આ ખૂબ ખોટુ વિચારો છો તમે. કારણ કે તે દેખાવ પહેલા છોકરો શુ કામ કરે છે તેના વિશે સર્ચ કરે છે.  તે એંજિનિયર ડોક્ટર ઉપરાંત એવી પ્રોફાઈલ પસંદ કરે છે જેમા હ્હોકરો કોઈ ઊંચા કેરિયરવાળા કોર્સના નામી ઈંસ્ટીટ્યુટમાં ભણ્યો હોય. 
 
ફોટો ગેલેરી - છોકરીઓ ભલે પ્રોફાઈલ ફોટો પર નજર નાખે કે નહી પણ તમારી પ્રોફાઈલ ગેલેરી પર જરૂર નજર નાખશે.  તમારી લાઈફસ્ટાઈલ કેવી છે.  તમે કેટલા કુલ છો કે રિઝર્વ તેની સંપૂર્ણ ડિટેલ કાઢી લે છે. 
 
મૈરિટલ સ્ટેટસ - દેખીતુ છે કે છોકરીઓ મૈરિટલ સ્ટેટસ પણ ચેક કરે છે.  પણ જો તમે પરણેલા છો અને તમારુ સ્ટેટસ સિંગલ રાખવાની ભલ ન કરો  કારણ કે આ નૈતિક રીતે ખોટુ છે. 
 
ચેક કરે છે કેટલી ફીમેલ ફ્રેંડ છે -  ભઈ છોકરીઓને એક વસ્તુ એ પણ ચેક કરે છે કે છોકરાની પ્રોફાઈલમાં ફીમેલ ફ્રેંડ કેટલી છે. જેનાથી તે અંદાજ પણ લગાવી લે છે કે છોકરો સીરિયસ છેકે ફ્કત ફ્લર્ટ કરનારો. 
 
 
પિક્સ કમેંટ્સ - છોકરાની ટાઈમલાઈનના પિક્સ કમેંટ્સ પણ ચેક અક્રે છે.   છોકરીઓ અને આ અંદાજા લગાવે છે કે કેવો નેચર છે છોકરાનો. 
 
લાઈક પેસેજ - છોકરાઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉંટમાં એ પણ જુએ છે કે તમે કેવા પ્રકારના પેજેસ લાઈક કર્યા છે.જો તમે કોઈ કટ્ટરપંથી ગ્રુપ સાથે જોડાયેલા છો તો તે તમારાથી દૂર ભાગશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Asthma Day- અસ્થમા અને શ્વાસ માટે ઘરેલૂ ઉપચાર