rashifal-2026

ગુજરાત ચૂંટણી પર લાગ્યું 1000નો સટ્ટો - બુકી બોલ્યા ફરીથી આવશે BJP

Webdunia
સોમવાર, 27 નવેમ્બર 2017 (13:13 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત હાર પર નજર બનાવી બેસેલા સટ્ટાબાજનો કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી(ભાજપ) રાજ્યની સત્તા આવશે. સટ્ટેબાજોનો આ પણ કહેવું છે કે ભાજપની આ વખતે 118 થી 120 સીટ પર જીત દાખલ કરશે. ત્યાં જ કાંગ્રેસને 80 થી 100 સીટ મળી શકે છે. 
મીડિયાનો કહેવું છે કે ભાજપ વર્ષ 2012માં મળેલ જીતને રીપીટ નહી કરી શકતી પણ એ જીતશે તેના પૂરી શકયતા જોવાઈ રહી છે. જણાવી નાખે કે સટ્ટેબાજી ગેરકાયદેસર છે પણ ક્રિકેટ જ નહી પણ હવે ચૂંટણીમાં જીત-હાર પર પણ તેનો કાળા-રમત મજબૂત થઈ ગઈ ચે. આ વખતે આશ્રે 1000 કરોડ રૂપિયાના કાળા કારોબાર- સટ્ટો ગુજરાત ચૂંટણી પર રમાઈ ગયું છે. 
 
સટ્ટેબાજના રેટ મુજબ જો બીજેપી પર 1 રૂપિયા લગાવાય છે તો તેનો 1 રૂપિયા 25 પૈસા મળશે. ત્યાં જ કાંગ્રેસ પર આ રેટ 1 રૂપિયા પર 3 રૂપિયા છે. ચોંકાવનારી વાત આ છે કે કાંગ્રેસની હારનો ખતરો નવેમ્બરમાં વધારે ઉછલી રહ્યું હતુ. ત્તે સમયે તેના રેટ 1 રૂપિયા લગાવતા 7 રૂપિયા મળવાના ચાલી રહ્યા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Girl names inspired by Goddess Saraswati- તમારી દીકરીનું નામ સરસ્વતી દેવીના આ દિવ્ય નામો પરથી રાખો, તમારી દીકરીનું જીવન અલૌકિક જ્ઞાનથી ભરપૂર થશે

Gujarati Puzzel-ગુજરાતી કોયડો

Kids Story - વાંદરો અને ઋષિ

બસંત પંચમી પર આ રીતે બનાવો કેસરની રબડી

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

Goddess Sita Temple In Bihar: સીતામઢી અયોધ્યા જેવી ભવ્યતા ધરાવશે! વિશાળ મંદિર 42 મહિનામાં પૂર્ણ થશે, ખાસ વિશેષતાઓ શું હશે?

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

Akshay Kumar Car Accident: અક્ષય કુમારની કાર સાથે અથડાયા પછી રિક્ષામાં જ ફસાય ગયો ચાલક, વિડીયો આવ્યો સામે

આગળનો લેખ
Show comments