મોદીના ગુજરાતમાં આગમન ટાણે જ ભાજપે પોતાના બાકીના ઉમેદવારોની ટિકીટો જાહેર કરી દીધી હતી. જેમાં ભાજપે આ વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય તેજશ્રીબેન પટેલને ટિકીટ આપી હતી તો ભાજપના જુના અને જાણીતા નેતા જયનારાયણ વ્યાસને પણ ટિકીટ આપી હતી. ભાજપની 34 ઉમેદવારોની યાદી જાહેર 12. પાલનપુર- લાલજીભાઈ પ્રજાપતિ 13. ડિસા-...