rashifal-2026

અજબ-ગજબ-અહીં છે માત્ર 40 મિનિટની રાત, સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી, જાણો આ જગ્યા વિશે ચોંકાવનારી વાતો

Webdunia
મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (11:05 IST)
આ આખી દુનિયા પ્રકૃતિના નિયમ પર ચાલે છે. પ્રકૃતિના જે નિયમ છે તેનાથી કઈ પણ જુદો નથી હોય છે. નક્કી સમયે દિવસ અને રાતનો હોવુ પ્રકૃયિના જ નિયમ છે. નક્કી સમય પર સૂર્ય નિકળે છે અને પછી ચંદ્રમાની દૂધિયા રોશની ધરતી પર છવાઈ જાય છે. પણ જુદા-જુદા જગ્યાઓ પર દિવસ અને રાત હોવાનો સમયનો અંતરને જોતા જ મળે છે. પૃથ્વી પર એવી ઘણી જગ્યા છે જ્યાં દિવસ લાંબુ હોય છે અને રાત નાની હોય છે. પણ એવુ એક દેશ છે જ્યાં ક્યારેય રાત હોતી નથી. રાત હોય તો પણ નામમાં જ હોય. તે ખૂબ જ આશ્ચર્યજનક છે કે એક દેશ એવો છે જ્યાં સૂર્ય ખૂબ જ ઓછા સમય માટે અસ્ત થાય છે, જેના કારણે ખૂબ જ ઓછા સમય માટે રાત હોય છે.
 
નોર્વેમાં ક્યારેય સૂર્ય આથમતો નથી
 
નોર્વે વિશ્વના નકશા પર યુરોપ ખંડમાં સ્થિત એક દેશ છે. તે ખંડના ઉત્તરમાં છે. ઉત્તર ધ્રુવની સૌથી નજીક હોવાને કારણે તે ખૂબ જ ઠંડો દેશ છે. આ દેશમાં બરફની ટેકરીઓ છે અને તે હિમનદીઓથી ભરેલો છે. નોર્વે એક એવો દેશ છે જેના વિશે કહેવાય છે કે અહીં દિવસ ક્યારેય સેટ થતો નથી. હા, અહીં માત્ર 40 મિનિટ માટે રાત છે, બાકીનો સમય અહીં સૂર્યપ્રકાશ છે.
 
અહીં સૂર્ય 12:43 વાગ્યે અસ્ત થાય છે અને 40 મિનિટ પછી જ ઉગે છે. અહીં રાતના દોઢ વાગ્યાની સાથે જ સવાર થઈ જાય છે. નવાઈની વાત એ છે કે આ ક્રમ એક, બે દિવસ નહીં, પરંતુ અઢી મહિના સુધી ચાલુ રહે છે. નોર્વેને 'કન્ટ્રી ઓફ મિડનાઈટ સન' તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
અહીં માત્ર 40 મિનિટની રાત છે, તે ક્યારેય ડૂબતી નથી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs ENG 2nd Semi-Final: ટીમ ઈન્ડિયા વિશેની આ 5 સૌથી મોટી બાબત, જેને કારણે ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાંથી થયું બહાર

IND vs ENG: ફાઈનલમાં પહોચી ટીમ ઈન્ડીયા, કાંટાની ટક્કરમાં ઈગ્લેંડને 7 રને હરાવ્યું, આ ખેલાડી રહ્યા ટીમની જીતનાં હીરો

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2026 ની ફાઈનલમાં મારી એન્ટ્રી, હવે ન્યુઝીલેન્ડ સાથે થશે ખિતાબી સામનો

IND vs ENG LIVE -ભારતે 254 રનનો ટાર્ગેટ આપ્યો, લાઈવ ક્રિકેટ સ્કોર

કોણ છે શાલિની અગ્રવાલ ? ગુજરાતની IAS જેમણે કમિશ્નર રહેતા જ લખી નાખ્યુ પુસ્તક, CM ભૂપેન્દ્ર પટેલે કર્યુ લોંચ

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 6 માર્ચ

ભૂલથી પણ ન કરશો આ 4 લોકોની મદદ ન કરો, જાણો ચાણક્ય નીતિની ચેતવણી

Aaj Nu Gujarati Panchang - આજનું ગુજરાતી પંચાગ- 5 માર્ચ

Holi 2026: ધુળેટીના દિવસે દેવી દેવતાઓની જરૂર કરો પૂજા, ખુશીઓના રંગથી ભરેલું રહેશે જીવણ, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિનો વાસ

Aaj Nu Gujarati Panchang - આજનુ પંચાગ- 4 માર્ચ

આગળનો લેખ
Show comments