Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

OMG- બકરીએ મનુષ્ય જેવા દેખાતા બાળકને આપ્યો જન્મ

OMG- બકરીએ મનુષ્ય જેવા દેખાતા બાળકને આપ્યો જન્મ
, મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (15:10 IST)
અમારી આસપાસ હમેશા ચોકાવનાર બનાવ સામે આવતા રહે છે પણ અસમના કછાર જિલ્લામાં એવુ કિસ્સો સામે અવ્યુ છે જે કોઈ ચમત્કારથી ઓછુ નહી. અહીંમા ધોલાઈ ક્ષેત્રમાં એક બકરીએ માણસ જેવો જોવાતા બાળકને જન્મ આપ્યુ છે. બાળકના બે પગ અને કાનના સિવાય આખુ શરીર માનવી જેવો હતો. પણ જન્મના અડધા કલાક પછી જ બકરીના બચ્ચાએ દમ તોડી દીધુ. 
 
દૂર દૂરથી જોવા આવ્યા લોકો 
બકરીના માલિકે  જણાવ્યુ કે જેમ ક બકરીના બાળકને જન્મ આપ્યુ તો દરેક કોઈ ચોંકી ગયુ. તેમનો ચેહરો માનવી જેવો હતો. બકરીના બાળકની પૂંછ પણ નહી હતી. જેમ જ તેની ખબર ફેલાઈ દૂર-દૂરથી લોકોએ એકત્ર થઈ ગયા અને બકરીના બાળકને જોવા આવ્યા. બકરીનો બચ્ચો અડધા કલાક પછી જ મરી ગયો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બારી તોડીને સાસરેથી ભાગી મહિલા, પતિએ શોધનાર માટે રાખ્યુ 5000નો ઈનામ