rashifal-2026

Constitution of India- ભારતનું બંધારણ

Webdunia
બુધવાર, 26 નવેમ્બર 2025 (08:40 IST)
constitution of India ભારતનું બંધારણ એ ભારતનો સર્વોચ્ચ કાયદો છે જે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને 26 જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યો હતો. આ દિવસ (26 નવેમ્બર)ને ભારતના બંધારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે 26મી જાન્યુઆરીને ભારતમાં ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
 
ભારતનું બંધારણ કોણે લખ્યું
29 ઓગસ્ટ, 1949ના રોજ કાયમી બંધારણની રચના માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ એક સમિતિ રચાઈ. 

ALSO READ: Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે
બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા
ભારતીય બંધારણનો અંતિમ મુસદ્દો રજૂ કરતા પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડો. બાબાસાહેબ આંબેડકર.
 
બંધારણ સભાના સભ્યો ના નામ
14 અને 15 ઓગસ્ટ, 1949 ના રોજ યોજાયેલી ભારતની બંધારણ સભાના મધ્યરાત્રિ સત્ર દરમિયાન શપથ લઈ રહેલા જવાહરલાલ નહેરુ અને અન્ય સભ્યો
 
ALSO READ: માતૃપ્રેમ નિબંધ ગુજરાતી ધોરણ 6
ભારતનું બંધારણ કેટલા સમયમાં પૂર્ણ થયું હતું ?
ભારતની બંધારણ સભાએ 26 નવેમ્બર, 1949ના દિવસે સ્વીકાર્યું હતું તે ઘટનાને દર વર્ષે 26 નવેમ્બરે 'રાષ્ટ્રીય કાયદા દિવસ' તરીકે મનાવવામાં આવે છે.
 
બંધારણ નું આમુખ કોણે તૈયાર કર્યું હતું
બંધારણનું આમુખ પંડિત જવાહરલાલ નેહરુએ તૈયાર કર્યું 

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચાંદી 60% મોંઘી, 2.5 લાખથી રેકોર્ડ 4 લાખના પાર કિમંત, કેમ આટલી મોંઘી થઈ ચાંદી ? સમજો આખુ ગણિત

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

આવીને લાશ લઈ જાવો... દિલ્હીમાં ક્લર્ક પતિએ કમાંડો પત્નીને ડંબલથી મોતને ઘાટ ઉતારી, પછી સાળાને લગાવ્યો ફોન

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

Heavy Rainfall Alert - હવામાન વિભાગે આ ચાર રાજ્યોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી જારી કરી

વધુ જુઓ..

ધર્મ

મહેલ મોટા ને મન જેના સાંકડા રે

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

આગળનો લેખ
Show comments