Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરાળી રેસીપી - સાબુદાણાની ઈડલી

Webdunia
બુધવાર, 17 ઑક્ટોબર 2018 (11:16 IST)
સામગ્રી - 1  કપ સાબુદાણા, 2 ટી સ્પૂન તેલ,  2 થી 3 કપ છાશ, 1/2 ટી સ્પૂન ખાવાનો સોડા, 2 ટેબલ સ્પૂન કોથમીર ઝીણી સમારેલી(મરજિયાત) 4 ઝીણા સમારેલા લીલા મરચાં, મોરેયાનો લોટ, મીઠું સ્વાદાનુસાર
બનાવવાની રીત - એક ફ્રાઈંગ પેનમાં થોડું તેલ લો. તેમાં સાબુદાણા મધ્યમ તાપે ૫ મિનિટ શેકવા. ત્યાર બાદ સાબુદાણા છાશથી પલાળવા. લગભગ ૬ થી ૮ કલાક પલાળી રાખવા. ત્યારબાદ પલળેલા સાબુદાણા વાટી લેવા. તેમાં મોરૈયાનો લોટ ઉમેરો. તેમજ સ્વાદાનુસાર મીઠુ અને સોડા ઉમેરી હલાવી લેવુ. કોથમીર અને લીલા મરચા ઉમેરવા. ઈડલીના વાસણમાં તેલ ચોપડી, ખીરૂ રેડી ઈડલી ઉતારવી. ગરમ ઈડલી કોપરાની ચટણી સાથે પિરસવી

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments