Webdunia - Bharat's app for daily news and videos

Install App

Exam Fever- અંતિમ સમયે બોર્ડની પરીક્ષાની તૈયારી કરવાની આ છે રીત

Webdunia
બુધવાર, 27 એપ્રિલ 2022 (11:13 IST)
અભ્યાસ અને પરીક્ષાના 21 ટિપ્સ 
* જો તમને Exam માં સારા Marks લાવવું છે તો તમને અભ્યાસ માટે એક Routine બનાવું પડશે. 
* તેને Strictly Follow  કરવું પડશે અને તમને આ  Routine, Exam ના સમયે જ બનાવું જોઈએ. 
* પણ પહેલા જ  બનાવી લેવા જોઈએ અને તેને ફોલો કરવા જોઈએ. 
* જો તમે Class પહેલા કે બીજા સ્થાન પર આવો છો તો તમને Percentage  વધારવા માટે તમને ખૂબ અભ્યાસની જરૂરત થશે. 
* તમને તમારું એક સરસ Notes તૈયાર કરવા જોઈએ. 
* જેથી Exam ના સમયે તમને મહત્વપૂર્ણ તથ્યને સરળતાથી એક નજર જોઈ શકીએ. 
* આખી ચોપડી પલટની જરૂર ન પડે. 
* તમને જે પન વાંચ્યું છે તેને વાર-વાર લખીને aરિપીટ કરો. 
* દરેક દિવસ અભ્યાસના સિવાય મનોરંજન માટે પણ પૂરતો સમય આપો. 
* યાદ રાખો જેટલી પણ સમય વાંચો એકાગ્રતાથી વાંચો. કારણકે એકાગ્રતાના વગર વધારે સફળતા નહી મેળવી શકાય. 
* પરીક્ષાના નામ થી ડરવું નહી. 
* પૂરતી ઉંઘ લો. પૂરતી ઉંઘ લીધા વગર કોઈ પણ કામ સરી રીતે નહી કરી શકતા. 
* ખાસ કરીને અભ્યાસ માટે સારી ઉંઘ પણ બહુ જરૂરી છે. 
* Exam Hallમાં હમેશા સમયથી પહલા પહુંચવું. જેથી સમયથી પરીક્ષા લખવું શરૂ કરી શકે. 
* પરીક્ષામાં પહેલા તે પ્રશનને બનાવો જેને તમે સારી રીતે જાણતા હોય.  Hard Questions પછી લેવા . 
* Self Study તમારી ક્ષમતાને વધારે છે. 
* પરીક્ષાથી પહેલા તે  Gossip ન કરવી. જેનાથી તમને બિનજરૂરી રૂપથી તનાવ થઈ જાય. 
* કારણકે તમે વિદ્યાર્થી છો આથી વિદ્યાર્થીમી રીતે સંયમિત જીવન વ્યતીત કરવું જોઈએ. 
* ત્યારે તમે એક સફળ વિદ્યાર્થી બની શકો છો. અને જીવનમાં સફળતા મેળવી શકો છો. 
* અને યાદ રાખો આજની તારીખમાં પોતે દરેક દિવસ Update કરતા રહેવા ખૂબ વધારે જરૂરી છે. 
* યાદ રાખો કે તમારું મુખ્ય કામ અભ્યાસ છે, તેથી અભ્યાસ પર જ વધારે ધ્યાન આપવું જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kharmas 2024- કમુરતામા માંગલિક કાર્ય પર લાગશે બ્રેક, 2025 સુધી જોવી પડશે રાહ

Kharmas 2024 Niyam : શરૂ થયો ખરમાસનો મહિનો, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ, જાણો આ દરમિયાન શું કરવું જોઈએ ?

Annapurna Jayanti: ઘરમાં ભોજનના આશીર્વાદ મેળવવા માટે અન્નપૂર્ણા જયંતિ પર કરો આ કામ, તમારી દુકાનો ક્યારેય ખાલી નહીં થાય

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Dattatreya Jayanti 2024 Wishes : દત્ત જયંતીના અવસર પર આ સંદેશા સાથે મોકલો શુભકામનાઓ

આગળનો લેખ
Show comments