rashifal-2026

રસગુલ્લા

Webdunia
સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (01:01 IST)
સામગ્રી -દૂધ 1 કિલો ,લીંબૂ-2 મીડિયમ સાઈજ ,ખાંડ 2 નાની વાટકી ,પાણી - 4 નાની વાટકી . 

બનાવવાની રીત1.  લીંબૂમાંથી રસ કાઢી  એક વાટકીમાં નાખો. વાટકીમાં જેટલો રસ છે તેટલું જ પાણી નાખો.
 
2. દૂધને ઉકાળી લો. પછી તેને 80 % જેટલુ ઠંડુ થવા માટે મુકો.  જ્યારે દૂધ ઠંડુ થઈ જાય તો તેમાં એક નાની ચમચી લીબુનો રસ લઈને દૂધમાં નાખી દો અને ચમચીથી હલાવતા રહો. આ રીતે બધો રસ દૂધમાં મિક્સ કરી લો. આમ દૂધ ફાટી જશે અને ફાટેલા દૂધમાંથી પનીર(છેના)  બની જશે. 
 
3. એક સૂતી કાપડ લો. તેને એક વાસણમાં પાથરી દો તેના પર ફાટેલું દૂધ નાખો. પછી કપડાને બન્ને હાથથી ઉઠાવી ચારે તરફથી એક કરી  લો,પછી કપડાને દબાવી-દબાવીને દૂધમાંથી પાણી કાઢી લો. એના પછી ફાટેલા દૂધ પર બે ગિલાસ પાણી નાખો. . જેથી છેનાની ખટાશ દૂર થાય. પછી તેનામાંથી બધું પાણી બહાર કાઢી લો. 
 
4.છેનાને 5 મિનિટ સુધી હાથમાં નરમ કરો જેથી તે સ્પંજી બની જાય. 
 
5.છેનામાંથી તમે લીંબૂ જેટલા ગોળ રસગુલ્લા બનાવો. 
 
6. એક કૂકરમાં ચાશની બનાવવા માટે 3 વાટકી ખાંડ અને 4 વાટકી પાણી નાખી દો. પછી તેને ઉકાળવા મુકી દો. . જ્યારે ખાંડ ઓગળી જાય ત્યારે  રસગુલ્લાને  કૂકરમાં નાખો ગૈસને મીડિયમ તાપ પર થવા દો. 20 મિનિટ પછી તાપ બંદ કરો.  રસગુલ્લા  બનીને તૈયાર છે. ઠંડા થયા પછી ફ્રિજમાં મુકી દો.  
 
   
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs SA Updates- સુપર 8 માં દક્ષિણ આફ્રિકા સામે શરમજનક હારનો સામનો કરીને ટીમ ઈન્ડિયાનો વિજય સિલસિલો સમાપ્ત થઈ ગયો

પાકિસ્તાનમાં રમઝાન દરમિયાન ફુગાવો વધ્યો: SPI 5.19% વધ્યો, 3,400 થી વધુ દુકાનો પર કાર્યવાહી

ઓડિશામાં રોડ અકસ્માતમાં પાંચ પોલીસકર્મીઓના મોત, બોલેરો ટ્રકના ટુકડા થઈ ગયા

SL vs ENG T20 WC Super-8 Match - ઇંગ્લેન્ડને ત્રીજો ફટકો પડ્યો, બેન્ટન બહાર

હોળી પર ભક્તોને આંચકો! વૃંદાવનમાં ઠાકુરજીના દર્શન નહીં થાય

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments