મિઠાઈની વાત કરવામાં આવે તો લોકો સૌથી વધુ મિલ્ક કેક ખાવો જ પસંદ કરે છે. આ મીઠાઈને તમે ઘર પણ સહેલાઈથી બનાવી શકો છો અને આ ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેથી આજે અમે તમારી મનપસંદ સ્વીટ રેસીપીની વિધિ બતાવીશુ. સામગ્રી - 3 લીટર દૂધ, 2 ટેબલ સ્પૂન...