Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરવા ચોથ સ્પેશલ - 1 રૂપિયાની આ વસ્તુથી કરવુ ફેશિયલ, મળશે પાર્લર જેવું નિખાર

Webdunia
મંગળવાર, 1 ઑક્ટોબર 2019 (16:37 IST)
કરવા ચોથ પર સુંદર જોવાવા માટે મહિલાઓ પાર્લર જઈને ફેશિયલ કરાવે છે. પણ ઘણી વાર કામના ચક્કરમાં મહિલાઓને પાર્લર જવાનો સમય નહી મળે છે. તેથી તમે ઘર પર જ કૉફી ફેશિયલથી પાર્લર જેવી નિખાર મેળવી શકો છો. ખાસ વાત આ છે કે તેને કરવામાં વધારે સમય નહી લાગે અને તમારા પૈસા પણ બચી જાય છે. સાથે જ તેનો કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહી હોય. ચાલો તમને જણાવીએ છે ઘર પર કૉફી ફેશિયલ કરવાનો તરીકો 
 
સામગ્રી 
કૉફી- 1 ટીસ્પૂન 
ચણાનો લોટ -1/2 ટીસ્પૂન 
ચોખાનો લોટ- 1/2 ટીસ્પૂન 
દહીં- 1 ટીસ્પૂન 
લીંબૂનો રસ- 1/2 ટીસ્પૂન 
 
ફેશિયલ કરવાનો તરીકો 
 
સ્ટેપ 1- સૌથી પહેલા ચેહરાને સલ્ફેટ ફ્રી શેંપૂથી ધોઈ લો. 
સ્ટેપ 2- પછી આ માસ્કને ચેહરા પર લગાવીને 3-4 મિનિટ મસાજ કરવી. આ વાતનો ધ્યાન રાખો કે તમે સર્કુલેશન  રાઉંડ મોશનમાં મસાજ કરવી. 
સ્ટેપ 3- પછી ફેશિયલ સ્ટેપની રીતે ચેહરાની મસાજ કરવી 
સ્ટેપ 4- ઠોડી નાક કાન અને માથાના પ્રેશર પ્વાઈંત દબાવો. ત્યારબાદ હળવા હાથથી ટેપિંગ કરવી. તેનાથી ફેશિયલ મસલ્સ એક્ટિવેટ હોય છે. 
સ્ટેપ 5- ત્યારબાદ તે માસ્કની મોટી લેયર લગાવીને 10-15 મિનિટ માટે મૂકી દો. અંતમાં તેને પાણીથી સાફ કરી લો. 
 
કૉફી ફેશિયલના ફાયદા 
કૉફી પાઉડર ડેડ સ્કિનને કાઢીને સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. સાથે જ તેમાં રહેલ એંટીઓક્સીડેંટ ગુણ સ્કિનને જવા રાખવામાં મદદ કરે છે. તે સિવાય આ પોર્સને સાફ કરવામાં અને તેને ટાઈટ કરે છે. તેમજ બેસન રંગત નિખારવામાં મદદ કરે છે. આ ફેશિયલથી સ્કિનની ટોનિંગ માઈશ્ચાઈજર અને ક્લીંજિંગ થઈ જાય છે. સાથે જ તેમાં રહેલ મધ ક્રીમની  રીતે કામ કરે છે. આ ફેશિયલ ચેહરા પર ગ્લો લાવે છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments