Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેસર પેંડા રેસીપી

Webdunia
સોમવાર, 17 ઑક્ટોબર 2022 (13:07 IST)
Kesar Peda Recipe: તહેવારમાં મોઢુ મીઠુ કરાવવા તમારા હાથથી બનેલી આ મિઠાઈની રેસીપી છે ખૂબજ સરળ તો જરૂર ટ્રાઈ કરો કેસર પેંડા રેસીપી. કેસર પેંડા એક પારંપરિક મિઠાઈ છે જેનો સ્વાદ બાળક કે મોટા ખૂબ પસંદ કરે છે. આ રેસીપીની ખાસિયત આ છે કે આ કોઈ ખાસ અવસર પર બનાવીને ખાવામાં આવે છે. તો આવો રિશ્તોમાં મિઠાસ અને પ્યારનુ રંગ આ ટેસ્ટી કેસર પેંડા રેસીપીની સાથે 
 
કેસર પેંડા બનાવવા માટે સામગ્રી 
- માવા- 1 કપ 
-દૂધ 1 ચમચી 
-એલચી પાઉડર 1/4 ટી સ્પૂન 
- ખાંડ 1/2 કપ 
- કેસર 1/4 ટી સ્પૂન 
 
 
કેસર પેંડા બનાવવાની રીત 
 
કેસર પેંડા બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં માવાને લઈને તેને સારી રીતે ભૂકો કરી લો. હવે એક બીજા વાસણમાં કેસરના દોરા અને 1 ટીસ્પૂન દૂધ નાખી મિક્સ કરી લો. હવે કડાહીને મધ્યમ તાપ પર ગરમ કરો તેમાં માવો નાખી આશરે 10 મિનિટ સુધી હલાવતા રહો. જ્યારે માવો સારી રીતે સેંકાઈ જાય તો ગેસ બંદ કરી તેને થાળીમાં લઈ લો. 
 
જ્યારે માવો 15-20 મિનિટ પછી હળવુ ગરૢ રહી જાય તો તેમાં એલચી નાખી કેસર વાળા દૂધ અને સ્વાદમુજબ ખાંડ નાખી સારીતે રીતે બધી વસ્તુઓને ઢાંકીને અડકા કલાક માટે ફ્રીજમાં મૂકી દો. માવાને નક્કી સમય પછી ફ્રીજથી કાઢીને લોટ જેવુ બાંધી લો. હવે આ મિશ્રણને સમાન ભાગમાં લૂંઆઅ કરી તેને પેંડાનો શેપ આપો. તે પછી દરેક પેંડા પર એક બે કેસરના દોરા રાખીને હળવા હાથથી દબાવી લો. આ રીતે બધા પેંડા તૈયાર કરી એક વાર ફરી ઢાંકીને ફ્રીઝમાં 4-5 કલાક માટે મૂકી દો જેથી પેંડા સારી રીતે સેટ થઈ જાય. તમારા ટેસ્ટી કેસર પેંડા સર્વ કરવા માટે તૈયાર છે. 
(Edited By -Monica Sahu) 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Rum Cake Recipe - રમ કેક રેસીપી

amavasya december 2024 - 30મી કે 31મી ડિસેમ્બર, જાણો વર્ષની છેલ્લી સોમવતી અમાવસ્યા ક્યારે છે.

મૃતદેહને બાંધીને સ્મશાનગૃહમાં કેમ લઈ જવામાં આવે છે? જાણો આ સદીઓ જૂની પરંપરાનું રહસ્ય

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા / shani chalisa gujarati

આગળનો લેખ
Show comments