Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રેસીપી માખણ વડા

Webdunia
સામગ્રી - મેંદો 500 ગ્રામ, ખાંડ 1 કિલો, ઘી, દહીં 1 કપ, 1 ચપટી ખાવાનો સોડા, ઈલાયચી પાવડર, પિસ્તા, ચાંદીની વરક.

બનાવવાની રી ત - સૌ પહેલા મેંદો અને સોડા ચાળી લો. 200 ગ્રામ ઘી ગરમ સાધારણ ગરમ કરી મેંદામાં નાખો. હવે મેંદાને સારી રીતે મિક્સ કરી દહીં વડે લોટ બાંધી લો. રોટલીના લોટ જેવા નાના-નના ગોળા બનાવો અને ઉપરથી ચાકૂથી ક્રોસ કે સાધારણ નિશાન બનાવી દો. ગેસ પર કઢાઈ ગરમ કરો. ઘી માં ધીમા તાપ પર બધા વડાને સોનેરી થતા સુધી તળી લો.

ખાંડમાં બે કપ પાણી નાખો. અને બે તારની ચાસણી બનાવી લો. જ્યારે ચાસણી ઠંડી થાય ત્યારે માખણ વડા નાખો અને 10 મિનિટ મૂક્યા પછી ચાયણીમાં કાઢી લો. ઉપરથી વરક અને પિસ્તાથી સજાવીને સર્વ કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત

માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું

આગળનો લેખ
Show comments