Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનતેરસ - ધનતેરસ પર શા માટે ખરીદાય છે વાસણ ?

Webdunia
સોમવાર, 16 ઑક્ટોબર 2017 (14:02 IST)
ચાંદીની ખરીદી  કરવાથી ધનમાં 13 ગણો વધારો થાય છે. 
 
ધનતેરસ દિવાળીના બે દિવસ પૂર્વ અદિત તિથિમાં મનાવાય છે. 
 
જે પ્રકારે લક્ષ્મીજી સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા હતી,તે જ રીતે ભગવાન ધનવંતરી ધન ત્રયોદશીના  દિવસે અમૃત કળશની  સાથે સમુદ્ર મંથન દ્વારા ઉત્પન્ના થયા હતા. . 
દિવાળીના બે દિવસ પહેલા એટલે કે ધનતેરસના દિવસથી  જ દીપ પ્રજવ્વલિત કરવાની પ્રથા છે. 
 
કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે જ ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો. આથી આ તિથિને ધન ત્રયોદશી કે ધનતેરસના રૂપમાં ઓળખાય  છે. 
 
ભગવાન ધનવંતરી જયારે પ્રગટ થયાં હતા તેમના હાથમાં અમૃતથી ભરેલો કળશ હતો. ભગવાન ધનવંતરી કળશ લઈને પ્રગટ ટ થયા હતા. તેથી આ  દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે. 
 
લોકમતાનુસાર કહેવાય છે કે આ દિવસે વાસણ કે ચાંદીની વસ્તુ વગેરે ખરીદવાથી તેમાં તેર ગણો વધારો થાય છે. આ અવસરે ધાણાના બીજ  ખરીદી ઘરમાં  મુકવામાં આવે છે. .
 
દિવાળી પછી આ બીજને  લોકો પોતાના ખેતરમાં વાવે છે. કેટલાક લોકો કયારિયોમાં વાવે  ધાણા સ્વાસ્થય માટે ઉત્તમ હોય છે,અને એ  સ્વાદને પણ  વધારે છે . 
 
ધનતેરસના દિવસે ચાંદીના વાસણ કે ઝવેરાત ખરીદવાની પ્રથા છે . એવી માન્યતા છે કે આ ચન્દ્રમાનું  પ્રતીક છે, જે શીતળતા પ્રદાન કરે છે અને આ દિવસ ચન્દ્ર હસ્ત નક્ષત્ર પણ છે.   

ભગવાન ઘન્વંતરિ દેવતાઓના વૈદ્ય અને ચિકિત્સાના દેવતા માનવામાં આવે છે. તેથી ચિકિત્સકો માટે ધનતેરસનો દિવસ ખૂબ જ ખાસ હોય છે

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments