Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો શાસ્ત્રો મુજબ કઈ વસ્તુઓ ખોવાઈ જવાથી આવે છે દુર્ભાગ્ય

જાણો શાસ્ત્રો મુજબ  કઈ વસ્તુઓ ખોવાઈ જવાથી આવે છે દુર્ભાગ્ય
, શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (16:28 IST)
જ્યોતિષ મુજબ સ્વર્ણ પર ગુરૂ ગ્રહનું આધિપત્ય ગણાય છે. સોનું મોંઘી ધાતું છે જેને પાવન અને પૂજનીય પણ ગણાત છે. મોટાભાગના લોકો સોનું ખરીદતા પહેલા શુભ મૂહૂર્ત જુવે  છે કારણકે માનવું છે કે સ્વર્ણમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે . ત્યારે તો લગ્નના સમયે ઘરમાં લક્ષ્મી રૂપી વહુને લાવતા હોય કે દીકરીને વિદાય કરવું હોય , બન્ને પક્ષમાં સોનાન આ ઘરેણા થી વહુ અને દીકરીને શણગારીએ છે. એવુ પણ કહેવાય છે  કે સ્વર્ણ માત્ર પોતાની કમાણીનું રાખવું શુભ હોય છે. સ્વર્ણ ના મળવું અને ખોવું બન્ને જ અશુભ ગણાય છે . જયારે કોઈ મહિલાનું કોઈ ઘરેણુ ગુમ થઈ જાય છે તો સમજી જાઓ કે ભવિષ્યમાં કઈક ખરાબ થવાનું  છે. 
 

શાસ્ત્રો મુજબ ખરાબ કિસ્મત આવે છે જ્યારે ગુમ થાય છે આ વસ્તુઓ 
webdunia
* કાનોમાં નાખતું કોઈ ઘરેણા ગુમ થઈ જાય તો કોઈ ખરાબ અને દુખદ સમાચાર મળે છે. 
 
* નાકમાં ઘરેણા ખોવાઈ જવાનું અર્થ છે જે ભવિષ્યમાં બદનામી કે અપમાન થશે. 
 
webdunia
* માથાનું કોઈ ઘરેણુ ખોવાઈ જાય તો આવતું સમયમાં ટેંશન -પરેશાનીઓના સામનો કરવું પડશે. 
 
* ગળાનું હાર ગુમ થઈ જાય તો વૈભવમાં કમી આવે છે. 
 
* બાજુબંધના ખોવાઈ જવાથી આર્થિક પરેશાનીઓનું સામનો કરવું પડે છે. 
 

* બંગડી ખોવાઈ જવાથી પ્રતિષ્ઠામાં કમી લાવે છે. 
webdunia
* વીંટી ખોવાઈ જવાથી આરોગ્ય સંબંધિત પરેશાનીઓ હોય છે. 
 
* કમરબંદ ખોવાઈ જતા ભયંકર સંકટ નું સંદેહ આપે છે. 
 

* જમણા પગની પાયલ ખોવાઈ જવાથી સમાજમાં બદનામી ઉઠાવી પડે છે. 
webdunia
* ડાબા પગની પાયલ ગુમ થવાથી એકસીડેંટ કે મહાવિપત્તિના સંકેત છે. 
 
* બિછુઆ ગુમ થઈ જવાથી આરોગ્ય પર ખરાબ અસર પડે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો પિતૃપક્ષમાં કાગડાને શા માટે આપ્યું છે મહત્વ