Festival Posters

2018 બૉલીવુડના જાણીતી અભિનેત્રીઓ

Webdunia
શુક્રવાર, 28 ડિસેમ્બર 2018 (15:56 IST)
વર્ષ 2018માં બૉલીવુડના જાણીતી અભિનેત્રીઓનો સ્કોરકાર્ડ શું રહ્યું? કોણે કેટલી હિટ આપી અને કોને કેટલી ફ્લૉપ? આ છે વર્ષ ભરના નામાંકન 



આલિયા ભટ્ટ 
આલિયા ભટ્ટ આટલી મોટી સ્ટાર બની ગઈ છે કે માત્ર તેમના કીમત પર પણ ફિલ્મને સુપરહિટ બની શકે છે. રાજી આ વાતનો ઉદાહરણ છે. આ ફિલ્મમાં તે એક જ સ્ટાર હતી. ફિલ્મ ન માત્ર પસંદ કરાઈ પણ સૌ કરોડ કલ્બમાં પણ શામેલ થઈ. આલિયા ભટ્ટનો અભિનય જોવા લાયક હતું. 
બ્લૉકબસ્ટર: 0 
સુપરહિટ: 1 
હિટ: 0 
ઔસત: 0 
ફ્લૉપ: 0 
 
અનુષ્કા શર્મા 
પરીથી અનુષ્કા શર્માને ખૂબ આશા હતી. એક્ટિંગ શાનદાર હતી. પણ બૉક્સ ઑફિસ પર આ ફિલ્મ ઔસત રહી. સંજૂ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મના ભાગ બની હતી. સૂઈ ધાગાએ તેણે ખૂબ સાધારણ લુક લીધું અને દર્શકને લુભાવ્યા. આ ફિલ્મ હિટ રહી. હવે જીરોના ઈંતજાર છે. 
બ્લૉકબસ્ટર: 1 
સુપરહિટ: 1 
હિટ: 0 
ઔસત: 1 
ફ્લૉપ: 0 
 
કેટરીના કૈફ 
ઠગ્સ ઑફ હિંદોસ્તાંમાં કેટરીના કૈફની ભૂમિકા લંબાઈ જોઈ ફેંસએ માથા પકડી લીધું. કરિયરના મોડ પર આખરે આ રીતની ફિલ્મની જરૂર શું છે. ઉપરથી ફિલ્મ ફ્લોપ રહી. જોવું છે કેટરીના જીરોમાં શું કમાલ જોવાવે છે. 
બ્લૉકબસ્ટર: 0 
સુપરહિટ: 0 
હિટ: 0 
ઔસત: 0 
ફ્લૉપ: 1 
 
 
શ્રદ્ધા કપૂર
પાછલા વર્ષ શ્રદ્ધા માટે ખાસ નહી હતું. પણ 2018 તેના માટે ખુશીઓ લઈને આવ્યું. ફિલ્મ સ્ત્રી સુપરહિટ રહી અને શ્રદ્ધાના અભિનયની ચર્ચા થઈ. બત્તી ગુલ મીટર ચાલૂ કોઈ ખાસ કમાલ નહી જોવાયા. 
બ્લૉકબસ્ટર: 0 
સુપરહિટ: 1 
હિટ: 0 
ઔસત: 0 
ફ્લૉપ: 1 

જેકલીન ફર્નાડીસ 
જેકલીનની ચમક આ વર્ષ ઓછા થઈ. રેસ 3માં સલમાન ખાનની સાથે પણ તેનો કામ નથી આવ્યું. બાગી 2માં માધુરીવાલા "એક દો તીન" તેના પર ફિલ્માયું જેના માટે જેકલીનને ખૂબ આલોચનાનો સામનો કરવું પડયું. 

બ્લૉકબસ્ટર: 0
સુપરહિટ: 1 
હિટ: 0
ઔસત: 0
ફ્લૉપ: 1 
 
સોનાક્ષી સિન્હા 
હેપ્પી ફિર ભાગ જાએગીથી સોનાક્ષીએ કોઈ ખાસ કમાલ નહી જોવાઈ લાગે છે કે સોનાક્ષીની ફિલ્મોમાં રૂચિ હવે ઓછી થતી જઈ રહી છે. 
બ્લૉકબસ્ટર: 0
સુપરહિટ: 0 
હિટ: 0
ઔસત: 0
ફ્લૉપ: 1
 
દીપિકા પાદુકોણ 
એક જ ફિલ્મ "પદમાવત" થી દીપિકા પાદુકોણએ એવું ધમાલ કર્યું કે તે આખા વર્ષ ચર્ચામાં રહી. રાની પદમાવતીની ભૂમિકા તેને પૂરી રીતે ડૂબીને કરી અને આ તેમના કરિયરની યાદગાર ફિલ્મ બની. બધા વિરોધ છતાંય આ ફિલ્મ બ્લૉકબસ્ટર રહી. શાહિદ અને રણવીર જેવા એકટર હોવા છતાંત ફિલ્મ જોયા પછી દીપિકા જ 
યાદ રહે છે. આ વર્ષ તેણે રણવીર સિંહની સાથે લગ્ન કર્યું. 
બ્લૉકબસ્ટર: 1 
સુપરહિટ: 0 
હિટ: 0
ઔસત: 0
ફ્લૉપ: 0 

તાપસી પન્નૂ 
2017ની રીતે 2018માં પણ તાપસી પન્નૂની ચાર ફિલ્મ રીલીજ થઈ. ફિલ્મ અપેક્ષા મુજબ પ્રદર્શન નહી કરી પણ તાપસીના અભિનયના બધા વખાણ કર્યા. દિલ જંગલી કોઈને યાદ પણ નથી. સૂરમામાં તાપસીની એક્ટિંગ સારી હતી. બૉક્સ ઑફિસ પર ફિલ્મ ઔસત રગહી પણ મૂલય ક એક સરસ મૂવી હતી અને 
તાપસીની એક્ટિંગ કમાલની હતી. અફસોસની વાત રહી કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર અસફળ રહી. આ જ સ્થિતિ મનમર્જિયાનો રહ્યું 
 
બ્લૉકબસ્ટર: 0 
સુપરહિટ: 0 
હિટ: 0
ઔસત: 1  
ફ્લૉપ: 3 
કરીના કપૂર ખાન 
બે વર્ષ પછી કરીના કપૂર ખાન બિગ સ્ક્રીન પર નજર આવી. વીરે દી વેડિંગ બૉક્સ ઑફિસ પર હિટ રહી. પણ કરીનાથી વધારે ચર્ચા તેમના દીકરા તૈમૂર અલી ખાનની રહી. 
 
બ્લૉકબસ્ટર: 0 
સુપરહિટ: 0 
હિટ: 1 
ઔસત: 0
ફ્લૉપ: 0 
સોનમ કપૂર માટે 2018 શાનદાર રહ્યું. જ્યાં પેડમેન અને વીરે દી વેડિંગ હિટ રહી. તેમજ સંજૂ બ્લૉક બસ્ટર રહી. સાથે સોનમના લગ્ન પણ કરી લીધા. 
બ્લૉકબસ્ટર: 1 
સુપરહિટ: 0 
હિટ: 2 
ઔસત: 0
ફ્લૉપ: 0 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં બાજરી અને બદામનો હલવો

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

સુકાયેલા ફાટેલા હોઠને બનાવો એકદમ મુલાયમ, અપનાવો આ નેચરલ ટિપ્સ, તરત જ રિઝલ્ટ મળશે

આ સફેદ વસ્તુ છે કેલ્શિયમથી ભરપૂર, હાડકાઓ માટે છે રામબાણ, શિયાળામાં જરૂર કરો ડાયેટમાં સામેલ

જાન્યુઆરીમાં પેદા થતા બાળકોના નામ નથી આવતો સમજ? જાણો મોડર્ન અને યુનિક નામ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

International Kite Festival 2026: ઇમરાન હાશ્મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી અને પતંગ ઉડાડી

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - એક એવી વાત

નુપુર સેનને સ્ટેબિન બેન સાથે ખ્રિસ્તી લગ્ન વિધિથી લગ્ન કર્યા; સુંદર લગ્નની તસવીરો જુઓ

આગળનો લેખ
Show comments