Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શૂટિંગ દરમિયાન જ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી આ બૉલીવુડ એક્ટ્રેસ

શૂટિંગ દરમિયાન જ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી આ બૉલીવુડ એક્ટ્રેસ
, શુક્રવાર, 16 નવેમ્બર 2018 (08:56 IST)
હીરોઈનનો જ્યારે ફિલ્મ નિર્માતા તેમની ફિલ્મ માટે સાઈન કરે છે તો એક કાંટ્રેકટ પણ સાઈન કરાવે છે જેમાં કેટલાક નિયમ શર્તો રહે છે. તેમાંથી એક આ પણ રહે છે કે ફિલ્મની શૂટિંગ દરમિયાન સુધી તે પ્રેગ્નેંટ નહી થશે કે લગ્ન પણ નહી કરશે કારણ કે આ કારણે ફિલ્મની શૂટિંગમાં મુશ્કેલીઓ પહોંચાવે છે કે હીરોઈનની છવિને ધક્કો પહોચાવે છે. તે સિવાય પણ એવું એક અથી વધારે સમયે થયું જ્યારે હીરોઈનની શૂટિંગ દરમિયાન જ પ્રેગ્નેંટ થઈ 
જયા બચ્ચન 
જયા બચ્ચન "શોલે"ની શૂટિંગ કરી રહી હતી ત્યારે તે પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. તેના શૉટ જલ્દી લઈ લીધા જેથી પછી કોઈ પરેશાની ન હોય. અમિતાભ બચ્ચન ઘણી વાર કહે છે કે શોલે ની શૂટિંગમાં ત્રણ બચ્ચન હતા. એક પોતે અમિતાભ, બીજી જયા અને ત્રીજો જયાના ગર્ભમાં પળી રહ્યો બાળક. 
webdunia
webdunia
એશવર્યા રાય બચ્ચન 
હીરોઈન ફિલ્મની શૂટિંગ કરતા સમયે ફિલ્મની હીરોઈન એશ્વર્યા રાય બચ્ચનને ખબર પણ નહી પડી કે તે માં બનવા વાળી છે. તેને આ વાત ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકરને જણાવતા ફિલ્મ મૂકી દીધી. તેનાથી મધુરને નુકશાન પણ થયું કારણે કે તે થોડા દિવસની શૂટિંગ તે એશ્વર્યાની સાથે કરી લીધા હતા. આખેર તેણે એશ્વર્યાની જગ્યા કરીની કપૂરને લીધું. 
 
webdunia
શ્રીદેવી 
બોની કપૂર દ્વારા નિર્મિત ફિલ્મ જુદાઈની શૂટિંગ શ્રીદેવી કરી રહી હતી. ત્યારે તેને ખબર પડી કે તે પ્રેગ્નેંટ છે. તેણે ન માત્ર બોનીથી તરત લગ્ન કર્યા પણ ફિલ્મની શૂટિંગ પણ જલ્દી પૂરી કરી. જુદાઈ ફિલ્મ પૂરી થયા પછી 28 ફેબ્રુઆરી 1997ને રિલીજ થઈ. જ્યારે જાહ્નવી કપૂરનો જન્મ 6 માર્ચ 1997ને થયું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Taarak Mehta Ka Ooltah Chashmah- ના ભિડે માસ્ટર પર ગાજ પડશે, શું થઈ જશે બેરોજગાર