Festival Posters

ચિતા પર નકલી લાશ, 50 લાખની લાલચમાં 2 વેપારી, દિલ્હી, હાપુડથી પ્રયાગરાજ સુધીનો હતો ફુલપ્રુફ પ્લાન

Webdunia
શુક્રવાર, 28 નવેમ્બર 2025 (16:30 IST)
હાપુડના વ્રજઘાટ પર એક કફનમાં લપેટાયેલ ડેડ બોડી અંતિમ સંસ્કાર માટે પહોચે છે. પણ કપડુ હટે છે અને કર્જ, દગો અને વીમા ક્લેમની લાલચની સ્ટોરી સામે આવે છે.  દિલ્હીમાં બે કપડા વેપારીઓ દ્વારા રચવામાં આવેલી આ સ્ટોરી 50 લાખ રૂપિયાની વીમાની રકમ હડપવા માટે હતી.  આ 50 લાખ રૂપિયા અને વેપારીઓ વચ્ચે ફક્ત એક અંતિમ પડાવ હાપુડ હતો. પણ અહી જ એ વેપારીઓથી ભૂલ થઈ ગઈ અને તેમનો ફુલપ્રુફ પ્લાન ફેલ થઈ ગયો.  આવો જાણીએ કે હાપુડ અને દિલ્હી સાથે કેટલા શહેરો સાથે આ કાંડનુ કનેક્શન છે.  

<

दिल्ली के दो कारोबारी कर्ज़ चुकाने के लिए अपने नौकर का 50 लाख का बीमा करा लाए।
क्लेम लेने का प्लान—प्लास्टिक का पुतला मुर्दा बनाकर हापुड़ के गढ़गंगा में अंतिम संस्कार!
कफन खुला तो पुतला निकल आया और पूरा फर्जीवाड़ा पकड़ा गया।
अंतिम संस्कार की रसीद ही बीमा की रकम पाने का “कूपन” थी।… pic.twitter.com/9HqjMqRw5Z

— iMayankofficial ???????? (@imayankindian) November 27, 2025 >
 આ મામલે દિલ્હીના કપડા વેપારી કમલ સોમાની અને આશીષ ખુરાનાની ધરપકડ કરવામા આવી છે. આરોપી કમલે બતાવ્યુ કે દિલ્હીના કરોલ બાગમાં તેની કપડાની દુકાન છે અને તેના પર 50-55 લાખ રૂપિયાનુ કર્જ છે.  સાથે જ દુકાન સતત ખોટમાં ચાલી રહી હતી અને વ્યાજ સતત વધતુ  જઈ રહ્યુ હતુ.  તેની દુકાન પર અંશુલ કુમાર છેલ્લા અનેક વર્ષોથી સેલ્સમેનનુ કામ કરતો  હતો. લગભગ એક વર્ષ પહેલા તેને અંશુલ પાસેથી કેટલાક જરૂરી કામને બહાને તેનુ આધાર કાર્ડ પૈન કાર્ડ, ફોટો અને સાઈન લઈ લીધા. આ દસ્તાવેજોના આધારે તેને ટાટા એઆઈએ લાઈફ ઈશ્યોરેંસ કંપનીમાં અંશુલ કુમારના નામે 50 લાખ રૂપિયાની જીવન વીમા પોલીસી પણ લઈ લીધી.  બધા પ્રીમિયમ એ પોતે જ ભરતો રહ્યો જેથી પોલિસી એક્ટિવ રહે.  

<

दिल्ली के दो कारोबारी कर्ज़ चुकाने के लिए अपने नौकर का 50 लाख का बीमा करा लाए।
क्लेम लेने का प्लान—प्लास्टिक का पुतला मुर्दा बनाकर हापुड़ के गढ़गंगा में अंतिम संस्कार!
कफन खुला तो पुतला निकल आया और पूरा फर्जीवाड़ा पकड़ा गया।
अंतिम संस्कार की रसीद ही बीमा की रकम पाने का “कूपन” थी।… pic.twitter.com/9HqjMqRw5Z

— iMayankofficial ???????? (@imayankindian) November 27, 2025 >
 
 
કમલ સોમાનીએ જણાવ્યુ કે 21 નવેમ્બર અને 22 નવેમ્બરના રોજ તેણે પોતાના મિત્રોને બતાવ્યુ કે અંશુલની તબિયત ખરાબ છે અને તેને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 26 નવેમ્બરની રાત્રે તેને અફવા ફેલાવી દીધી કે અંસારી હોસ્પિટલમાં અંશુલને મૃત ઘોષિત કરી દીધો છે. હોસ્પિટલ સ્ટાફે સીલબંધ શબપેટી કમલ અને આશિષને સોંપી દીધી.
 
હાપુડ 
ત્યારબાદ આરોપી પ્લાસ્ટિકના પતળાને શબ બનાવીને હાપુડના વ્રજઘાટ પર પહોચ્યા. જ્યારે ઘાટના કર્મચારીઓએ કફન ખોલ્યુ તો તેની અંદર પુતળુ નીકળ્યુ આ જોઈને બંને વેપારી ભાગવા લાગ્યા. જો કે બંનેને આજુબાજુ ઉભેલા લોકોએ દોડીને પકડ્યા અને પછી પોલીસને સૂચના આપી. જ્યારબાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી.  
 
બંને આરોપીઓએ પોલીસને બતાવ્યુ કે તેમણે નોકરના નામ પર 50 લાખનો વીમો કરાવ્યો હતો. હવે પુતળાના અંતિમ સંસ્કાર કરીને તેમણે અહીથી સ્મશાન ઘાટની  પાવતી મળી જતી. આ આધાર પર તેઓ મૃત્યુ પ્રમાણ પત્ર બનાવતા અને ક્લેમ કરીને 50 લાખ રૂપિયા મેળવી લેતા.  
 
પ્રયાગરાજ 
આ મામલામાં આ લોકો જે અંશુલ કુમારને મરેલો બતાવીને ડેથ સર્ટિફિકેટ બનાવવામાં લાગ્યા હતા તે બિલકુલ ઠીક છે અને પ્રયાગરાજમાં પોતાના ઘરે છે.  આ મામલે જ્યારે પોલેસે અંશુલનો સંપર્ક કર્યો તો તેણે જણાવ્યુ કે તેને વીમાની માહિતી નહોતી.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વધુ જુઓ..

નવીનતમ

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

આગળનો લેખ
Show comments