Webdunia - Bharat's app for daily news and videos

Install App

UP news- 5 ટુકડામાં મળ્યો યુવતીનો મૃતદેહ

Webdunia
બુધવાર, 16 નવેમ્બર 2022 (13:38 IST)
આઝમગઢના અહિરોલા પોલીસ સ્ટેશન પશ્ચિમ પટ્ટી ગૌરીમાં મંગળવારે કૂંવાથી પાંચ ટુકડામાં કપાયેલી છોકરીની લાશ મળી. એસપી અનુરાગ આર્ય, ડીઆઈજી અખિલેશ કુમાર સાથે ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને ફિલ્ડ યુનિટને પણ વહેલી તકે આ બાબતનો ખુલાસો કરવા સૂચના આપી હતી. ગામથી માત્ર 50 0 મીટરની દૂરી પર સ્થિત આ કૂંવાથી છોકરીની પાંચ ટુકડામાં કપાયેલી બૉડી મળી હતી. કૂંવાથી દુર્ગંધ આવતા લોકોએ જોયુ તો લાશ જોવાઈ હતી. 
 
સૂચના મળતા પોલીસએ કૂંવાથી લાશ કાઢી. આ કેસમાં જિલ્લા પોલીસ અડધો ડઝન નજીકના જિલ્લાઓમાં ગુમ થયેલી છોકરીઓ પર હોમવર્ક કરી રહી છે, જેથી બને તેટલી વહેલી તકે આ ઘટનાનો ખુલાસો થઈ શકે. જિલ્લાની પોલીસ મોટર લગાવીને કૂવામાંથી પાણી કાઢી રહી છે. પોલીસ મૃતદેહની ઓળખ કરવામાં વ્યસ્ત છે.

કૂવામાંથી બહાર કાઢવામાં આવેલી લાશ પાંચ ભાગમાં હતી. યુવતીના હાથ-પગ કાપીને અલગ કરવામાં આવ્યા હતા. હાથ-પગ અલગ-અલગ મળ્યા, માથું ન મળ્યું. 
કૂવામાંથી બહાર કાઢવામાં આવેલી લાશ પાંચ ભાગમાં હતી. યુવતીના હાથ-પગ કાપીને અલગ કરવામાં આવ્યા હતા. હજુ સુધી માથું મળ્યું નથી. તેણે એક હાથમાં બ્રેસલેટ અને બીજા હાથમાં ઘડિયાળ પહેરી છે. બાળકી સાથે બળાત્કારની આશંકા છે
 
(Edited By-Monica Sahu)

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments