Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- ભાજપે વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને પડતા મૂકીને રીવાબાને આપી ટિકિટ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- ભાજપે વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને પડતા મૂકીને રીવાબાને આપી ટિકિટ
, બુધવાર, 16 નવેમ્બર 2022 (11:38 IST)
Gujarat Assembly election 2022- ભાજપે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબાને ટિકિટ આપી છે.
 
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ કહ્યું કે "લોકોની મદદ કરવી એ એમનો સ્વભાવ છે અને એટલે તેઓ રાજકારણમાં જોડાયાં છે. લોકોને મદદ કરવાના વડા પ્રધાનના પથ પર તેઓ ચાલવા માગતાં હતાં. લોકોની મદદ કરવાની ભાજપની જે વિચારધારા છે એ જ વિચારધારામાં મારાં પત્ની માને છે."
 
તેમણે કહ્યું કે "મારા પત્ની રીવાબા જાડેજાની કારકિર્દીની શરૂઆત છે, તેમને હજુ ઘણું શીખવાનું બાકી છે. હું એવું ઇચ્છું છું કે તેઓ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ તેમજ વડીલો પાસેથી ઘણું શીખે."
 
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પત્ની રીવાબાના ભાજપમાં જોડાવા અંગે વાત કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022- મુખ્યમંત્રીનો ઘાટલોડિયામાં રોડ શો- અમિત શાહે કહ્યું કોંગ્રેસ વાળા સત્તામાંજ નથી તો કામ કેવી રીતે કર્યું