Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુત્રનું મોત જોઈને પ્રિંસિપલ માતા અને પ્રોપર્ટી ડીલર પિતાએ પણ ફાંસી લગાવી

Webdunia
સોમવાર, 29 જાન્યુઆરી 2024 (10:24 IST)
- સજોડે ફાંસી પર લટક્યા પ્રેમી પંખીડા
-પુત્રનું મોત જોઈને પ્રિંસિપલ માતા અને પ્રોપર્ટી ડીલર પિતાએ પણ ફાંસી લગાવી
 
પુત્રનું મોત જોઈને પ્રિંસિપલ માતા અને પ્રોપર્ટી ડીલર પિતાએ પણ ફાંસી લગાવી લીધી, ત્રણેયના મૃતદેહ બે દિવસ સુધી લટકતા રહ્યા.
 
Gwalior news - મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ લટકેલા મળી આવ્યા છે. પોલીસ આ મામલે તપાસમાં લાગેલી છે. હત્યા અને ત્યારબાદ આત્મહત્યાના એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.
 
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ રવિવારે સવારે સિરોલ પોલીસ સ્ટેશન વિસ્તારના હુરાવલી વિસ્તારમાં એક મકાનમાં જીતેન્દ્ર, તેની પત્ની ત્રિવેણી અને પુત્ર અચલના મૃતદેહ લટકેલા મળી આવ્યા હતા.
 
તેના ઘરના દરવાજા છેલ્લા બે દિવસથી બંધ હતા અને જ્યારે ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે જ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી. જ્યારે પોલીસ ઘરની અંદર ગઈ તો તેમને પતિ, પત્ની અને પુત્રના મૃતદેહ ફાંસીથી લટકેલા જોવા મળ્યા. આ મામલે પોલીસ તપાસમાં લાગેલી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પહેલા હત્યા કરવામાં આવી હોય અને પછી પરિવારના કોઈ સભ્યએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોય.

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments