Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીમાં પારો 4.3, યુપી-બિહારમાં ગાઢ ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ, આ રાજ્યોમાં પડશે વરસાદ, અહીં વાંચો - હવામાન અપડેટ

દિલ્હીમાં પારો 4.3, યુપી-બિહારમાં ગાઢ ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ, આ રાજ્યોમાં પડશે વરસાદ, અહીં વાંચો - હવામાન અપડેટ
, રવિવાર, 28 જાન્યુઆરી 2024 (09:03 IST)
IMD Weather Update: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે રવિવારે (28 જાન્યુઆરી) પૂર્વી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસની આશંકા છે.
 
હાલ દેશભરમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના રાજ્યોમાં પણ આવું જ હવામાન રહેશે. IMDએ કહ્યું કે 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમિત શાહે બંધ કર્યા હતા નીતીશ માટે BJPના દરવાજા, હવે કંઈ ચાવીથી ખુલી રહ્યા છે ? 7 પોઈંટથી સમજો આખુ ગણિત