Webdunia - Bharat's app for daily news and videos

Install App

Virat Kohli 100th Test: વિરાટ કોહલીએ બતાવ્યો 100મી ટેસ્ટ રમવાનો ફોર્મૂલા, ફેંસ સાથે શેયર કરી દિલની વાત

Webdunia
ગુરુવાર, 3 માર્ચ 2022 (21:51 IST)
શ્રીલંકા વિરુદ્ધ (IND VS SL) મોહાલીમાં જેવી જ ટીમ ઈંડિયા પહેલી ટેસ્ટ રમવા ઉતરશે તો આ વિરાટ કોહલી (Virat Kohli 100th Test) માટે ક્યારેય ન ભૂલાનારો મુકબલો રહેશે. વિરાટ કોહલીએ પોતાના કેરિયરની 100મી ટેસ્ટ મોહાલીના પીસીએ સ્ટેડિયમ (India vs Sri Lanka, 1st Test)માં રમવાના છે. આ ખાસ ઉપલબ્ધિ પહેલા વિરાટ કોહલીએ પોતાના દિલની વાત ફેંસ સાથે શેયર કરી. વિરાટ કોહલીએ કહ્યુ કે તેમણે ક્યારેય નહોતુ વિચાર્યુ કે તેઓ 100 ટેસ્ટ મેચ રમશે.  વિરાટ કોહલીએ એમ પણ કહ્યું કે તેમને માટે ટેસ્ટ ક્રિકેટ સૌથી મહત્વની બાબત છે અને તેને જીવંત રાખવા માટે ટેસ્ટ ક્રિકેટનો સ્વાદ લેવો જરૂરી છે. BCCI દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વિરાટ કોહલીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટનું મહત્વ જણાવી રહ્યો છે.
 
વિરાટ કોહલીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે કેવી રીતે 100 ટેસ્ટ રમી શકાય. વિરાટે કહ્યું, 'મેં ક્યારેય ટૂંકી ઇનિંગ્સ વિશે વિચાર્યું નથી. મેં જુનિયર ક્રિકેટમાં ઘણી મોટી ડબલ સેંચુરી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પહોંચતા પહેલા જ મેં 7-8 ડબલ સેંચુરી ફટકારી હતી. મારો વિચાર હંમેશા શક્ય હોય ત્યાં સુધી બેટિંગ કરવાનો રહ્યો છે. મેં હંમેશા ટીમને જીતાડવાનો પ્રયાસ કર્યો છે. મેં હંમેશા પ્રથમ દાવમાં લીડ લેવાનો પ્રયાસ કર્યો. આ વસ્તુઓ તમારી પરીક્ષા લે છે. મેં આનો ખૂબ આનંદ ઉઠાવ્યો. ટેસ્ટ ક્રિકેટને જીવીત રાખવાની જરૂર છે અને આ વાસ્તવિક ક્રિકેટ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રમાં હાર માટે શું કારણ આપ્યું? ઈશારા-ઈશારામાં રાહુલ ગાંધી પણ લપેટાઈ ગયા

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

આગળનો લેખ
Show comments