Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને બર્થડે ગિફ્ટમાં શુ આપ્યુ જાણો

Webdunia
મંગળવાર, 3 મે 2016 (14:22 IST)
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોતાના બ્રેક અપ અને પેચ અપને લઈને કાયમ ચર્ચામાં રહે છે. તાજેતરમાં વિરાટ પોતાની ટી શર્ટ દ્વારા એ કહેતા  જોવા મળ્યા કે અમે બસ થોડો બ્રેક લીધો હતો. 
 
થોડા દિવસ પહેલા અનુષ્કાનો બર્થડે પણ હતો અને આ ખાસ દિવસે વિરાટ કંઈક વિશેષ ન કરે એવુ બની શકતુ નથી.  વિરાટે અનુષ્કાને તેમના બર્થડે પર એક સ્પેશલ ગિફ્ટ આપ્યુ. વિરાટે કંઈક એવુ કર્યુ કે જેને જોઈને લાગે છે કે એકવાર ફરી આ સંબંધ જોડાવવાનો છે. 
 
ઉલ્લેખનીય છે કે વિરાટે અનુષ્કાને ફરીથી ઈંસ્ટાગ્રામ અને ટ્વિટર પર ફૉલો કરવુ શરૂ કરી દીધુ.  ઉલ્લેખનીય છે કે એક મે ના રોજ અનુષ્કાનો બર્થડે હતો અને વિરાટે પોતાની ગર્લફ્રેંડને ફરીથી ફૉલો કરીને આ દિવસને સ્પેશ્યલ બનાવી દીધો.  જેનાથી એ સાબિત થાય છે કે બંને ફરીથી પેચઅપના મૂડમાં છે. 
 
ઉલ્લેખનીય છે કે બ્રેકઅપ પછી એવા સમાચાર આવી રહ્યા હતા કે બંને એકબીજાને ઈંસ્ટાગ્રામ અને ટ્વિટર પર અનફોલો કરી રહ્યા હતા.  થોડા દિવસ પહેલા જ આ બંને મુંબઈમાં એકસાથે ડિનર કરતા પણ જોવા મળ્યા હતા. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Year Ender 2024: વિદેશી મંચ પર છવાઈ ભારતીય નારીઓ, ગજબની ફિલ્મોથી પોતાનો ડંકો વગાડ્યો

ગુજરાતી જોક્સ - આંખો બંધ કરું

Lakheswer Mahadev Temple - લાખેશ્વર મહાદેવ

Bhimashankar- ભીમાશંકર જ્યોતિર્લિંગ કેવી રીતે પહોંચવું

ગુજરાતી જોક્સ - હોઠ પર પટ્ટી

વધુ જુઓ..

નવીનતમ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Benefits of Tulsi Leaves - તુલસીના પાન સ્વાસ્થ્ય માટે લાભકારી, આ રીતે કરશો સેવન તો ડાયાબિટીસ થશે કંટ્રોલ અને લીવરને કરશે ડિટોક્સીફાઈ

Christmas Special Santa Story: સાન્તા ફિનલેન્ડમાં રહે છે, વાર્તા વાંચો

Chinese Garlic - ચાઈનીઝ લસણ આરોગ્ય માટે છે હાનિકારક, જાણો દેશી લસણ અને ચાઈનીઝ લસણ વચ્ચે અંતર અને નુકશાન

આગળનો લેખ
Show comments