Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદીએ સાંસદોની લીધી ક્લાસ, પૂછ્યુ કે શુ તમે ગામડાંઓમાં જાવ છો ?

Webdunia
મંગળવાર, 3 મે 2016 (13:08 IST)
સંસદીય દળની બેઠકમાં સાંસદોની ક્લાસ લગાવી 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે બીજેપી સંસદીય દળની બેઠકમાં બીજેપી સાંસદોની જોરદાર ક્લાસ લીધી. પ્રધાનમંત્રીએ સાંસદોને પૂછ્યુ કે તમે લોકો ગામડામાં જાવ છો ?  પ્રધાનમંત્રીએ પૂછ્યુ કે તમે લોકો સરકારની યોજનાઓને લોકોની વચ્ચે લઈ જાવ છો કે નહી ?  જો તમે નહી લઈ જાવ તો લોકોને સરકારની યોજનાઓ વિશે માહિતી કેવી રીતે મળશે ? 
 
3 કરોડ નવા ગેસ કનેક્શન આપવામાં આવ્યા 
 
પ્રધાનમંત્રીએ એનડીએ સરકારની યોજનાઓ અને સફળતાઓ પર પ્રકાશ નાખતા કહ્યુ કે 3 કરોડ 18 લાખ નવા ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે મુદ્રા બેંકમાંથી પણ ત્રણ કરોડ લોકોને ફાયદો થયો છે. શુ તમે આ વાત લોકોને બતાવી ? જ્યા સુધી તમે બતાવો નહી ત્યા સુધી લોકોને કેવી રીતે ખબર પડશે કે સરકાર લોકોના હિત માટે શુ કામ કરી રહી છે ? 
 
યૂપીએ પર સાધ્યુ નિશાન 
 
પૂર્વવર્તી યૂપીએ સરકાર પર નિશાન સાધતા પ્રધાનમંત્રીએ કહ્યુ કે પહેલાની સરકાર પોતાની યોજનાઓનુ નગારુ વગાડતી હતી. તમે લોકો કમસે કમ સાચી માહિતી તો લોકોને આપો. પ્રધાનમંત્રી એ સાંસદોને સીધો સવાલ પૂછ્યો કે ઉર્જા ઉત્સવ મનાવવાની વાત થઈ હતી શુ તમે આની માહિતી લોકોને આપી.  કયા કયા સાંસદોએ પોતાના વિસ્તારમાં ઉર્જા ઉત્સવ મનાવ્યો.  

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments