Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટીમ ઈંડિયાના આ દિગ્ગજ ખેલાડી પર બનશે બોલીવુડ ફિલ્મ, રણબીર કપૂરને મળશે લીડ રોલ

Webdunia
ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (16:54 IST)
મહેન્દ્ર સિંહ ધોની(Mahendra Singh Dhoni), સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને મોહમ્મદ અઝહરુદ્દીન(Mohammad Azharuddin) બાદ હવે સૌરવ ગાંગુલી(Sourav Ganguly)ના જીવનને મોટા પડદા પર લાવવામાં આવશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન પણ આ બાબતને લઈને ખૂબ જ ખુશ છે.
 
'દાદા'એ કર્યુ એલાન 
 
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી(Sourav Ganguly)એ પોતાના ટ્વિટર એકાઉંટ પર આ અંગેનુ ઓફિશિયલ એલાન કર્યુ છે. તેમણે લખ્યું છે, 'ક્રિકેટ મારું જીવન છે, તેણે મને કોન્ફિડેંસ અને  ચાલવા માટે આત્મવિશ્વાસ આપ્યો છે, આ એવી મુસાફરી છે,  જેને પ્રેમ કરવો જોઈએ, હુ આ વાતને લઈને  ઉત્સાહિત છું કે Luv Films એક બાયોપિક બનાવી રહી છે, જેમાં મારી જર્નીને મોટા પડદા પર જીવંત કરવામાં આવશે.
 
Luv Films ને મળી જવાબદારી 
 
Luv Films એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે અમે આ વાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ કે  ' Luv Films દાદા સૌરવ ગાંગુલીની બાયોપિક બનાવશે. અમને આવી જવાબદારી આપવામાં આવી તે બદલ સન્માનિત અનુભવી રહ્યા છીએ અને ભવિષ્યમાં અમે આ મહાન ઇનિંગ્સની રાહ જોઈ રહ્યા છીએ.
 
રણબીર કપૂર ભજવી શકે છે દાદાનો રોલ 
 
એવી અફવા હતી કે સૌરવ ગાંગુલીની ભૂમિકા ભજવવા માટે ઋત્વિક રોશનની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ પાછળથી એવા અહેવાલો આવ્યા કે બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર દાદાની ભૂમિકા ભજવી શકે છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments