Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય ક્રિકેટરનો ભયાનક અકસ્માત

Webdunia
બુધવાર, 5 જુલાઈ 2023 (15:39 IST)
Praveen Kumara accident- ભારતીય ટીમના પૂર્વ સ્વિંગ બોલર પ્રવીણ કુમાર એક ભયાનક અકસ્માતનો શિકાર બન્યા છે. આ અકસ્માતમાં તેમનો જીવ બચી ગયો હતો.

વાસ્તવમાં પ્રવીણ કુમારની કારને મંગળવારે મોડી રાત્રે મેરઠ જતી વખતે અકસ્માત નડ્યો હતો. જે બાદ તેની કારના ટેસ્ટ ઉડી ગયા.
 
મંગળવાર, 4 જુલાઈની રાત્રે, 36 વર્ષીય સ્વિંગ બોલર પ્રવીણ કુમાર તેમના પુત્ર સાથે ક્યાંક જઈ રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમની કારને અકસ્માત નડ્યો. મળતી માહિતી મુજબ, પ્રવીણ કુમાર પોતાની લેન્ડ રોવર ડિફેન્ડર કારમાં પાંડવ નગરથી આવી રહ્યા હતા ત્યારે સામેથી એક ઝડપી કેન્ટર ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી.

Edited BY-Monica sahu 

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments