Biodata Maker

INDvsNZ 1st T20 LIVE: ભારતે ટોસ જીતીને બોલિંગનો કર્યો નિર્ણય

Webdunia
બુધવાર, 6 ફેબ્રુઆરી 2019 (12:30 IST)
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઐતિહાસિક વનડે શ્રેણી 4-1થી જીતનારી ભારતીય ટીમ (Team India)ની નજર રોહિત શર્મા (Rohit Sharma)ની કપ્તાનીમાં પહેલીવાર ન્યુઝીલેંડમાં ટી-20 સીરિઝ જીતવા પર લાગી છે. વિદેશી જમીન પર છેલ્લા 3 મહિનામાં જીતનો નવો ઈતિહાસ લખવા જઈ રહેલી ટીમ ઈંડિયાની નજર હવે ન્યુઝીલેંડ વિરુદ્ધ ટી-20 સીરિઝ જીતવા પર છે.  બંને ટીમ વચ્ચે આ મુકાબલો હવેથી થોડી વારમાં જ શરૂ થવાનો છે. ટોસ થઈ ગયો છે. ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 

Live સ્કોર માટે ક્લિક કરો 
 
ઉલ્લેખનીય છે કે મેજબાન ટીમ ન્યૂઝીલેંડ ટીમ વનડે સીરિઝ 1-4થી હાર્યા પછી પ્રતિષ્ઠા બચાવવાના ઈરાદાથી રમશે. તેને 2008-09 માં અહી રમાયેલ ટી20 શ્રેણીમાં ભારતને 2-0થી હરાવ્યુ હતુ. ત્યારબદ 2012માં બે મેચોની શ્રેણી 1-0થે એજીતી અને ભારતમાં  2017-18નાં 1-2થી હારી ગયા હતા. 
 
ભારતની પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કપ્તાન),શિખર ધવન, ઋષભ પંત, વિજય શંકર, દિનેશ કાર્તિક, એમએસ ધોની, કુણાલ પડ્યા, હાર્દિક પંડ્યા , યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

ગુજરાતી જોક્સ - તે કોણ છે

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

આગળનો લેખ
Show comments