Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND vs WI: ટીમ ઈંડિયાને ત્રીજી T20 માં મોટો ઝટકો, આ ઝડપી બોલરને બોલ વાગતા ઓવર પૂરી કર્યા વિના થયા બહાર

Webdunia
બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (12:23 IST)
વેસ્ટ ઈન્ડિઝ (West Indies) ના વિરુદ્દ ટી-20 સીરીઝ ભારત (Indian Cricket Team) માટે સારી રહી પરંતુ શ્રેણીની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રવિવાર, 20 ફેબ્રુઆરીએ રમાયેલી ત્રીજી અને અંતિમ મેચમાં ઝડપી બોલર દીપક ચહર.(Deepak Chahar) ઘાયલ થયા. ચહરને આ ઈજા ઈનિંગની ત્રીજી ઓવરમાં અને તેની બીજી ઓવરમાં થઈ હતી. રન અપમાં દોડતી વખતે તેને પગના માંસપેશીયોમાં થોડો દુખાવો થયો હતો અને તેના કારણે તે ઓવર પૂરી કર્યા વિના ફિઝિયોની મદદથી પેવેલિયન પરત ફર્યો હતો. હાલમાં ચહરની હાલત અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી.

સીરીઝની છેલ્લી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 184 રન બનાવ્યા જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. જેનુ ક્રેડિટ દીપક ચહરને જાય છે.  ભારતીય પેસરે તેની પહેલી જ ઓવરમાં કાયલ મેયર્સની વિકેટ લીધી હતી. ત્યારબાદ ત્રીજી ઓવરમાં પરત ફરેલા ચહરે શી હોપને પણ  પોતાનો શિકાર બનાવ્યો અને ટીમ ઈન્ડિયાને જબરદસ્ત શરૂઆત અપાવી. પરંતુ હોપની વિકેટ લીધા બાદ પણ તે ઈજાગ્રસ્ત થયો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

ગુજરાતી જોક્સ - હસવાની ના છે

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના જોક્સ

ગુજરાતી જોક્સ - ભેંસની કિંમત

વધુ જુઓ..

નવીનતમ

રાત્રે ગોળ સાથે ખાવ આ એક વસ્તુ, પેટ રહેશે સાફ મળશે અનેક ફાયદા

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

January મહિનો કેમ કહેવાય છે "Divorce Month"? જાણો આ રસપ્રદ કારણ

NIbandh in Gujarati - સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)

Kite Flyying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-

આગળનો લેખ
Show comments