Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND vs SL 1st T20 Live Score: ભારતે શ્રીલંકાને 2 રને હરાવ્યું, શ્રેણીમાં 1-0થી આગળ

india vs sl
Webdunia
મંગળવાર, 3 જાન્યુઆરી 2023 (22:40 IST)
IND vs SL 1st T20 Live Match Cricket Score: ભારતે વર્ષની શરૂઆત જીત સાથે કરી હતી. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને 2 રને હરાવ્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે લંકા સામે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં શ્રીલંકાની આખી ટીમ 20 ઓવરમાં 160 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીતનો સૌથી મોટો હીરો નવોદિત ફાસ્ટ બોલર શિવમ માવી રહ્યો જેણે 4 વિકેટ લીધી. માવી ઉપરાંત ઓપનર શુભમન ગિલે પણ આ મેચમાં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું.
<

1ST T20I. India Won by 2 Run(s) https://t.co/VusD2RXZFT #INDvSL @mastercardindia

— BCCI (@BCCI) January 3, 2023 >
 
ભારતે શ્રીલંકાને હરાવ્યું
ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને 2 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે શ્રીલંકાની સામે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં શ્રીલંકાની આખી ટીમ 20 ઓવરમાં 160 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીતનો સૌથી મોટો હીરો નવોદિત ફાસ્ટ બોલર શિવમ માવી રહ્યો જેણે 4 વિકેટ પોતાના નામે કરી. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

સંબંધિત સમાચાર

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

સાઉથ ઈંડિયન ખીચડી

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થઈ તો 1 વર્ષ ઘરમાં કેદ રહ્યો સુપરસ્ટારનો પુત્ર, બોલ્યો - ચેક બાઉંસ થઈ ગયો, લાગ્યુ દુનિયા..

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

આગળનો લેખ
Show comments