Dharma Sangrah

IND vs PAK: રોહિત શર્મા પાકિસ્તાનને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં, તાજેતરના રેકોર્ડ ચેતવણી આપે છે

Webdunia
રવિવાર, 23 ઑક્ટોબર 2022 (08:29 IST)
આજે, ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2022 સુપર-12ની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવવાની છે. બંને દેશોના લોકો સાથે દુનિયાભરના ચાહકો આ શાનદાર મેચને જોઈ રહ્યા હતા. આ બંને ટીમો છેલ્લી વખત T20 વર્લ્ડ કપમાં ટકરાયા હતા, ત્યારે બાબર આઝમની પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની આ પહેલી જીત હતી. આ પછી બંને ટીમો એશિયા કપમાં બે વખત આમને-સામને આવી હતી જેમાં બંને ટીમોએ એક-એક મેચ જીતી હતી. આવી સ્થિતિમાં પાકિસ્તાનના તાજેતરના રેકોર્ડને જોતા રોહિત શર્મા બાબર આઝમની ટીમને હળવાશથી લેવાનું પસંદ કરશે નહીં.
 
ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ એટલે કે T20માં કુલ 11 મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 8 વખત હરાવ્યું છે. આમાં 2007 T20 વર્લ્ડ કપ બોલ-આઉટમાં જીતનો સમાવેશ થાય છે. બીજી તરફ પાકિસ્તાને ભારત સામે ત્રણ મેચ જીતી છે. તેમાંથી બાબર આઝમના નેતૃત્વમાં પાકિસ્તાન બે વખત જીત્યું છે.
 
IND vs PAK  સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત/અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ
 
પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન - બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટેઇન), શાન મસૂદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હૈદર અલી, ઇફ્તિખાર અહેમદ, આસિફ અલી, નસીમ શાહ, હરિસ રૌફ, શાહીન શાહ આફ્રિદી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

વધુ જુઓ..

નવીનતમ

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

આગળનો લેખ
Show comments