Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

T20 World Cup 2022: ટીમ ઈંડિયાનુ એલાન રોહિત શર્મા કરશે કપ્તાની, જાણો કોણ-કોણ છે ટીમમાં

team india
, સોમવાર, 12 સપ્ટેમ્બર 2022 (18:41 IST)
T20 World Cup 2022 Team India Announcement : ટી 20 વિશ્વ કપ 2022 માટે ટીમ ઈંડિયાનુ એલાન કરવામા આવ્યુ છે.  ટીમની કમાન એકવાર ફરીથી રોહિત શર્માના હાથમાં રહેશે. પણ જેવી આશા કરવામાં આવી રહી હતી કે સંજૂ સૈમસન અને મોહમ્મદ શમીને તક મળી શકે છે એવુ કઈ થયુ નહી. લગભગ એ જ ખેલાડીઓ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે જેમના નામનો અંદાજ પહેલાથી લગાવવામાં આવી રહ્યો હતો. 
 
 ટી20 વિશ્વ કપ માટે પણ લગભગ એશિયા કપવાળી ટીમ 
 
ટી20 વિશ્વ કપ માટે નજીકની ટીમ પસંદ કરી છે, જે એશિયા કપમાં રમત રમી રહી છે. આશ ખાન અને રવિ બિશ્નોઈની બહાર કરવામાં આવી છે. રવી બિશ્નોઈ મુખ્ય ટીમમાં નથી, પરંતુ તેઓ સ્ટૅન્ડવાઈ ખેલાડીઓમાં સામેલ છે. બીજી બાજુ જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલનુ કમબેક થઈ ગયુ છે.  રવીન્દ્ર જાડેજા ઘાયલ હોવ આને કારણે  ટીમ બહાર છે, તેમના સ્થાન  પર અક્ષર પટેલને ટીમમાં લેવામાં આવ્યા છે. 
ટી 2 0 વિશ્વકપમાં ટીમ ઈંડિયાની પહેલી મેચ પાકિસ્તાન સાથે 
 
 એશિયા કપ 2022 માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ ન રહ્યુ . ભારતીય ટીમે પહેલા પાકિસ્તાનને માત દી અને તેના બાદ હાંગકાંગને પણ હાર આપી હતી, પરંતુ તે પછી ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન અને તેના પછી શ્રીલંકાથી સતત બે મેચોમાં હાર મિલી અને ત્યારબાદ ભારતીય ટીમ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.  જો કે ભારતીય ટીમે અફગાનિસ્તાનને હરાવુયુ. પણ તેની જીત માટે કશુ મહત્વનુ નથી. એશિયા કપ 2022ની ખાસ વાત એ રહી કે તેનાથી જો કે બાદ ભારતીય ટીમે અફગાનિસ્તાનને હરાવ્યુ.  પણ તેના જીતનો કોઈ મતલબ નહોતો.  એશિયા કપ 2022ની ખાસ વાત એ હતી કે ટીમ ઈન્ડિયાની તાકાત અને નબળાઈ શું છે તે જાણવા મળ્યું. આ પછી એવું માનવામાં આવતું હતું કે પસંદગીકારો કેટલાક મોટા અને મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. ટીમમાં પણ એવું જ જોવા મળ્યું. ટી20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમની પ્રથમ મેચ પણ પાકિસ્તાન સાથે થવાની છે. એશિયા કપની ફાઇનલમાં પહોંચેલી પાકિસ્તાની ટીમને ફરીથી પડકાર આપવો આસાન નહીં હોય.

T20 વર્લ્ડ કપ 2022 માટે ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ સિંઘ.
 
સ્ટેન્ડબાય ખેલાડીઓ: મો શમી, શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ, દીપક ચહર.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટ્રાફિકમાં ફસાયા તો છોડી દીધી કાર, 3 KM દોડીને હોસ્પિટલ પહોચ્યા ડોક્ટર, ઓપરેશન કરીને બચાવ્યો દર્દીનો જીવ